Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Ilker Ayci- ટાટાએ તુર્કી બિજનેસમેન ઈલ્કર અઈસીને બનાવ્યો એયર ઈંડિયાનો CEO અને MD રાષ્ટ્રપતિ એર્દોઆનના સલાહકાર

Ilker Ayci- ટાટાએ તુર્કી બિજનેસમેન ઈલ્કર અઈસીને બનાવ્યો એયર ઈંડિયાનો CEO અને MD રાષ્ટ્રપતિ એર્દોઆનના સલાહકાર
, સોમવાર, 14 ફેબ્રુઆરી 2022 (17:14 IST)
ટાટા સંસએ સોમવારે તુર્કી એયરલાઈંસના પૂર્વ અધ્યક્ષ ઈલ્કર અઈસી (Ilker Ayci) એર ઈન્ડિયાના મુખ્ય કાર્યકારી અધિકારી અને મેનેજિંગ ડિરેક્ટર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.ટાટા સન્સે એક રિલીઝમાં જણાવ્યું હતું કે, "બોર્ડે યોગ્ય વિચાર-વિમર્શ કર્યા પછી એર ઈન્ડિયાના સીઈઓ અને એમડી તરીકે ઈલ્કર એયસીની નિમણૂકને મંજૂરી આપી હતી. આ નિમણૂક જરૂરી નિયમનકારી મંજૂરીઓને આધીન છે."
 
Ilker Ayci ઈલ્કર અઈસી કોણ છે?
ઈલ્કર અઈસી ટર્કિશ બિઝનેસમેન છે. ઐસી 1994માં તુર્કીના વર્તમાન રાષ્ટ્રપતિ રેસેપ તૈયપ એર્દોઆનના સલાહકાર હતા. આ સિવાય તેણે 2015 થી 2022 સુધી તુર્કીમાં પણ સેવા આપી હતી.
 
એરલાઇન્સના પ્રમુખ તરીકે સેવા આપી હતી. ઇલકાર ઐસી ઈસ્તાંબુલ મેટ્રોપોલિટન મ્યુનિસિપાલિટીમાં પણ અનેક હોદ્દા પર રહી ચૂક્યા છે. તેમની પાસે 2005 થી 2011 સુધી અનેક વીમા કંપનીઓ હતી.કંપનીઓના CEO તરીકે પણ સેવા આપી હતી. જાન્યુઆરી 2011માં, તેમને તુર્કીની પ્રાઈમ મિનિસ્ટ્રીયલ ઈન્વેસ્ટમેન્ટ સપોર્ટ એન્ડ પ્રમોશન એજન્સીના ચેરમેન તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા..
 
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

2022ના અંત સુધી કોવિડ 19 મુક્ત થશે દુનિયા, કોરોના ફ્રી સ્ટેજની તરફ ભારત