Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

આવતીકાલથી અહીં 144 ની કલમ લાગુ દેશમાં વકરતો હિજાબ વિવાદ

આવતીકાલથી અહીં 144 ની કલમ લાગુ  દેશમાં વકરતો હિજાબ વિવાદ
, રવિવાર, 13 ફેબ્રુઆરી 2022 (18:07 IST)
દેશમાં વકરતો હિજાબ વિવાદના કારણે સ્કૂલની આસપાસ 200 મીટરના વિસ્તારમાં લાગ્યા પ્રતિબંધો લગાવવામાં આવ્યા છે. કર્ણાટકના ઉડુપી જિલ્લા પ્રશાસને 14 ફેબ્રુઆરીથી 19 ફેબ્રુઆરી સુધી જિલ્લાની તમામ હાઈસ્કૂલોની આસપાસ કલમ 144 લાગુ કરી છે.
 
આ દરમિયાન હાઈસ્કૂલના 200 મીટરની અંદર એકઠા થવા પર પ્રતિબંધ રહેશે. કોઈપણ પ્રકારના શોભાયાત્રા અને સૂત્રોચ્ચાર પર પ્રતિબંધ રહેશે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ગૃહિણીઓને મોદી સરકારે આપી રાહત