Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Mobile App ban- મોદી સરકારે ઈન્ડિયા ચીની એપમાં 54 વધુ મોબાઈલ એપ પર પ્રતિબંધ મૂક્યો છે

Mobile App ban- મોદી સરકારે ઈન્ડિયા ચીની એપમાં 54 વધુ મોબાઈલ એપ પર પ્રતિબંધ મૂક્યો છે
, સોમવાર, 14 ફેબ્રુઆરી 2022 (12:56 IST)
ભારત સરકારએ 54 વધુ મોબાઈલ એપ્સ (Mobile App) પર બેન લગાવ્યો છે. નવા પ્રતિબંધમાં ચીની એપ્સ  (Chinese Apps) પણ શામેલ છે. આ પ્રતિબંધ ભારતની સુરક્ષા, સંપ્રભુતા અને અખંડતાને ખતરાનો હવાલો આપતા પ્રતિબંધ લગાવ્યા છે. નવા પ્રતિબંધમાં પહેલા પ્રતિબંધિત એપ્સ પણ શામેલ છે.

પણ ક્લોન રૂપમાં ફરીથી સામે આવ્યા છે. 2020 પછીથી કુળ 20 એપ્સ પર પ્રતિબંધ લગાવ્યા પછી 2022માં સરકાર દ્વારા પ્રતિબંધિત કરેલ એપ્સનો આ પ્રથમ લૉટ છે. ઈટી નાઉની રિપોર્ટના હવાલાથી સરકાર દ્વારા 50 વધુ એપ્સ પર પ્રતિબંધ લગાવ્યુ છે. આઈટી કાયદાની ધારા 69 એ હેઠણ આ એપને પ્રતિબંધિત કર્યુ છે.  

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Single Use Plastic Ban- પ્લાસ્ટિકના ચમચા, ગ્લાસથી લઈને ફ્લેગ-બેનર અને ઈયરબડ સુધી બધું જ બંધ થશે, 1 જુલાઈથી સિંગલ યુઝ પ્લાસ્ટિક પર પ્રતિબંધ