rashifal-2026

PM Modi Bihar Visit: PM મોદી આજે કરશે નાલંદા યુનિવર્સિટીના નવા કેમ્પસનું ઉદ્ઘાટન, જોવા મળશે પ્રાચીન શિક્ષણની ઝલક

Webdunia
બુધવાર, 19 જૂન 2024 (08:38 IST)
PM નરેન્દ્ર મોદી બુધવારે (19 જૂન) બિહારના રાજગીરમાં પ્રાચીન નાલંદા યુનિવર્સિટી નજીક નાલંદી યુનિવર્સિટીના નવા કેમ્પસનું ઉદ્ઘાટન કરવા જઈ રહ્યા છે.
 
આ યુનિવર્સિટી દ્વારા શ્રીલંકા, થાઈલેન્ડ, દક્ષિણ કોરિયા, વિયેતનામ, લાઓસ, કંબોડિયા જેવા બૌદ્ધ ધર્મને અનુસરતા મુખ્ય દેશોમાં ભારત પ્રત્યે એવી જ સદ્ભાવના પેદા કરવાના પ્રયાસો કરવામાં આવશે જે રીતે પ્રાચીન નાલંદા યુનિવર્સિટી દરમિયાન હતી.
 
નવી નાલંદા યુનિવર્સિટીને 21મી સદીનો દરજ્જો આપવો પડશે.
 
ભારતીય વિદેશ મંત્રાલય દ્વારા કહેવામાં આવ્યું છે કે ભારત સરકારનો પ્રયાસ નવી નાલંદા યુનિવર્સિટીને 21મી સદીમાં તે જ સ્થાન આપવાનો છે જે તેને અગાઉ (800 સો વર્ષ પહેલા) આપવામાં આવ્યો હતો. નવું કેમ્પસ તેને શિક્ષણના ક્ષેત્રમાં એક મુખ્ય કેન્દ્ર તરીકે સ્થાપિત કરવાના સરકારના ઈરાદાને પ્રતિબિંબિત કરે છે. વર્ષ 2010માં ભારત સરકારે કાયદો બનાવીને નાલંદા યુનિવર્સિટીની સ્થાપના કરી હતી પરંતુ અત્યાર સુધી તે હંગામી કેમ્પસમાં ચાલી રહી હતી.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

જુવાર, બાજરી અને રાગીનું કોમ્બીનેશન છે લાજવાબ, જાણો આ ત્રણ અનાજને મિક્સ કરીને ખાવાથી આરોગ્યને શું લાભ થાય

ઈન્દોરમાં ફેલાયેલો જીવલેણ ફીકલ કોલિફોર્મ બેક્ટેરિયા શુ છે.. કેટલો ખતરનાક છે અને તેનાથી કંઈ બીમારીઓનો ખતરો હોય છે

ચહેરો ચમકતો અને યુવાન રહેશે, આ લીલા બીજનું પાણી રોજ પીવો

Gujarati Recipe- મેથીના ગોટા

Youthful Skin: ઉમ્ર વધતા જ ત્વચામા દેખાય છે એજિંસ સંકેત અજમાવો ચેહરા પર આ વસ્તુઓ

વધુ જુઓ..

નવીનતમ

ગુજરાતી જોક્સ - ડાળી સાથે તોડી નાખ્યું.

ગુજરાતી જોક્સ - જીન્સના બટન

ગુજરાતી જોક્સ - છોકરી ગમે છે

ગુજરાતી જોક્સ - નર છે કે માદા

નાગિન અભીનેત્રી સુધા ચંદ્રનનો વિડીયો વાયરલ, ભજન સંઘ્યામાં ગુમાવી બેઠી સુધ-બુધ, હાલત જોઈને હેરાન રહી ગયા લોકો

આગળનો લેખ
Show comments