Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ભરૂચમાં વરસાદનું આગમન, પાંચ દિવસ હળવાથી ભારે વરસાદની આગાહી

rain in ahmedabad
, બુધવાર, 19 જૂન 2024 (08:31 IST)
Rain in gujarat- રાજ્યમાં પાંચ દિવસ હળવાથી ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓમાં મેઘરાજા વરસી શકે છે. તો અમદાવાદ સહિત કેટલાક જિલ્લાઓમાં હળવાની આગાહી છે.
 
ભરૂચ, અંકલેશ્વર અને ઝઘડિયા પંથકમાં વરસાદથી વારાવરણમાં ઠંડક પ્રસરી હતી.
24 કલાકમાં જિલ્લામાં કુલ 5 મીમી વરસાદ : અંકલેશ્વરમાં 15મીમી નોંધાયો
મુશળધાર વરસાદ ભરૂચ જિલ્લામાં વરસે તે અંગે હજી રાહ જોવી રહી. એક આગાહી મુજબ 20 મી જૂન કે ત્યારબાદ ભરૂચ જિલ્લામાં મુશળધાર વરસાદ વરસે તેવી સંભાવના છે.
 
છેલ્લા 24 કલાકમાં ગુજરાતના 33 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જૂનાગઢના વિસાવદર અને વલસાડના ધરમપુરમાં એક-એક ઈંચ વરસાદ આવ્યો છે.  17 થી 28 જૂન સુધી રાજ્યમાં વરસાદ રહેશે. 
 
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Bomb Threat: તપાસ થાય તો ઈન્ડિગોની ફ્લાઈટ, 41 એરપોર્ટ અને 60 હોસ્પિટલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી...