Festival Posters

Mumbai Rain- ભારે વરસાદથી રોકાઈ મુંબઈની રફ્તાર, સડક પર જામ, ભારે વરસાદની આગાહી

Webdunia
શુક્રવાર, 28 જૂન 2019 (16:49 IST)
શુક્ર્વારને ભારે વરસાદની સાથે જ મહારાષ્ટ્રમાં માનસૂનની પધરામણી થઈ. શુક્રવારની સવારે મુંબઈમાં ભારે વરસાદ જોવા મળી. શુક્રવારની સવારે મુંબઈવાસીઓની શરૂઆત ભારે વરસાદ થઈ. સવારે સવારે થઈ વરસાદથી શહરનો તાપમાન 27 ડિગ્રી સેલ્સિયસ થઈ ગયું. મુંબઈ અને આસપાદના ક્ષેત્રમાં આટલી તેજ વરસાદ થઈકે સડકો પર જલજમાવની સ્થિતિ બની ગઈ. વરસાદના કારણે ઘણા ક્ષેત્રોમાં પાણી ભરતા અને જામ જોવા મળ્યા અને લોકોને પરેશાનીનો સામનો પણ કરવું પડ્યુ. મહારાષ્ટ્રના પાલઘરમાં પણ વરસાદ થઈ અને આવતા ચાર કલાકમાં તેજ વરસાદની ચેતવણી પણ જાહેર કરી છે. વરસાદને લઈને જે રીતે અલર્ટ જાહેર કર્યું છે તેમાથી મુબંઈની રફતાર થંબી શકે છે. 
 
સમાચાર એજેંસીએ ફોટા જાહેર કર્યા છે તેમાં જોવાઈ શકે છે કે વરસાદના કારણે કેવી રીતે સડક પર ગાડીઓ તરવા લાગી છે અને માયાનગરીમાં મુંબઈને રફતાર ઓછી થઈ ગઈ છે. સાથે જ સડકો પર ઘૂંટણ સુધી પાણી ભરી ગયું છે. 
જણાવીએ કે સ્કાઈમેટએ જણાવ્યુ હતું કે આવતા 48 કલાકમાં મુંબઈમાં 100 મિની સુધી વરસાદ થઈ શકે છે. ગુજરાતમાં પણ ભારે વરસાદની આગાહી કરી છે. 
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

હાર્ટ એટેક આવે ત્યારે દર્દીને પાણી પિવડાવવું જોઈએ કે નહિ, ડોક્ટર પાસેથી જાણો હાર્ટ અટેક આવે ત્યારે શું કરવું શું નહિ ?

તમારા જીવનસાથી સાચું બોલી રહ્યા છે કે ખોટું, તે કેવી રીતે જાણી શકાય? આ ક્રિયાઓ સંકેતો આપે છે.

Valentine Jokes - વેલેંટાઈન જોક્સ

Rose Day 2026- રોઝ ડે પર તમારી ગર્લફ્રેન્ડને કેવી રીતે ઈમ્પ્રેસ કરવી

World Cancer Day 2026: તમને કેન્સર નો ખતરો છે કે નહિ, આ ચેક કરવા માટે કયો ટેસ્ટ કરાવશો ? આવો જાણીએ

વધુ જુઓ..

નવીનતમ

Valentine Day jokes - વેલેંટાઈન સ્પેશ્યલ જોક્સ

Valentine Jokes - વેલેંટાઈન જોક્સ

ગુજરાતી જોક્સ - પત્ની એટલે શું?

ટીઝર પહેલા Dhurandhar 2 નુ પોસ્ટર થયુ જાહેર, Toxic ને ટક્કર આપવા માટે 5 ભાષાઓમાં થશે રિલીઝ

Border 2 Box Office Collection:સની દેઓલની ફિલ્મએ આ 10 વોર ફિલ્મના બધા રેકોર્ડ તોડ્યા

આગળનો લેખ
Show comments