Webdunia - Bharat's app for daily news and videos

Install App

મુંબઈ: બાંદ્રા-વરલી સી લિંક પર સ્પીડ કારે ટક્કર મારતાં એમ્બ્યુલન્સ અથડાતાં 5નાં મોત

Webdunia
બુધવાર, 5 ઑક્ટોબર 2022 (14:44 IST)
બુધવારે વહેલી સવારે મુંબઈના બાંદ્રા-વરલી સી લિંક પર એક ઝડપી કાર અથડાતાં ઓછામાં ઓછા પાંચ લોકોના મોત થયા હતા. આ ઘટનામાં 10થી વધુ લોકો ઘાયલ થયા છે. રિપોર્ટ અનુસાર, અકસ્માતમાં ઘાયલ લોકોને હોસ્પિટલ લઈ જવા માટે એમ્બ્યુલન્સ ઉભી હતી. ઘાયલોને એમ્બ્યુલન્સમાં ખસેડવામાં આવી રહ્યા છે. આ દરમિયાન સામેથી વધુ એક સ્પીડમાં આવતી કાર એમ્બ્યુલન્સ સાથે અથડાઈ હતી.
 
માહિતી મળતાં જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને રાહત અને બચાવ કાર્ય ચાલુ છે. પોલીસે સ્થાનિક લોકોની મદદથી ઘાયલોને હોસ્પિટલ પહોંચાડ્યા હતા. ઘાયલોમાં ઘણાની હાલત અત્યંત નાજુક છે. બાંદ્રાથી વરલી સુધીનો રસ્તો બંધ કરી દેવામાં આવ્યો છે.
(Edited By- Monica Sahu) 

સંબંધિત સમાચાર

બાથરૂમમા નળથી પાણી આવે છે Slow તો, આ સરળ ટિપ્સની મદદથી કરો ઠીક

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - માતેમા બીજા બધા વગડાના વા... મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

mulberry- શેતૂર ખરીદતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, તમારા પૈસાનો વ્યય નહીં થાય

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

કોવિશીલ્ડના સાઈડ ઈફેક્ટ્સ, શુ આ વેક્સીન લેનારાઓને કોઈ જોખમ ખરુ ?

BJP મા જોડાઈ Anupama, રૂપાલી ગાંગુલીની પોલીટિક્સમાં એંટ્રી, ભાજપામાં થઈ સામેલ

Anushka Sharma Birthday: અનુષ્કા શર્માનો 36મો જન્મદિવસ, જાણો તેમના જીવન સાથે જોડાયેલી રોચક વાતો

ગુજરાતી જોક્સ - ગરમીનો મજેદાર જોક્સ

Top 15 Religious places of Gujarat- ગુજરાતના જાણીતા સ્થળો

જોકસ - મંદિરમાં પુજારી

આગળનો લેખ
Show comments