rashifal-2026

MP ગ્વાલિયરમાં ઝંડો લગાવતા સમયે ક્રેન તૂટી 3 ની ઘટનાસ્થળે જ મોત

Webdunia
શનિવાર, 14 ઑગસ્ટ 2021 (12:42 IST)
મધ્યપ્રદેશના ગ્વાલિયરમાં આજે નગર અ નિગમના જૂના ભવન પર સ્વતંત્રતા દિવસની તૈયારીઓમાં લાગેલ નગર નિગમના 3 કર્મચારીઓની દુર્ઘટનાવશ હાઈડ્રોલિક મશીનથી પડવાના કારણે મૃત્યુ થઈ ગઈ. 
 
પોલીસ સૂત્રોએ જણાવ્યુ કે જૂના ભવન અ પર કેટલાક કર્મચારી હાઈડ્રોલિક મશીનની મદદથી ભવનના ઉપરી ભાગમાં રાષ્ટ્રીય ધ્વજ ત્રિરંગો ફરાવવાથી સંકળાયેલી તૈયારીઓ કરી રહ્યા હતા. તે આ મશીનનની કેબિનમાં ચઢીને ભવનના ઉપરી ભાગ પર કાર્ય કરી રહ્યા હતા.  ત્યારે મશીનમાં કઈક ખરાબી થઈ અને કેબિનમાં બેસેલા 3 કર્મચારી પડી ગયા જેની ઘટનાસ્થળ પર જ મોત થઈ ગઈ. સૂત્રોએ કહ્યુ કે કોતવાલી થાના ક્ષેત્રમાં થયેલ આ ઘટનામાં પ્રદીપ રાજૈરિયા કુલદી અને વિનોદ શર્મા નામના કર્મચારીઓની મોત થઈ છે. એક બીજાના ઈજાગ્રસ્ત થવાની સૂચના છે. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

કોરિયન સ્ટાઇલ પેનકેક રેસીપી

જુવાર, બાજરી અને રાગીનું કોમ્બીનેશન છે લાજવાબ, જાણો આ ત્રણ અનાજને મિક્સ કરીને ખાવાથી આરોગ્યને શું લાભ થાય

ઈન્દોરમાં ફેલાયેલો જીવલેણ ફીકલ કોલિફોર્મ બેક્ટેરિયા શુ છે.. કેટલો ખતરનાક છે અને તેનાથી કંઈ બીમારીઓનો ખતરો હોય છે

ચહેરો ચમકતો અને યુવાન રહેશે, આ લીલા બીજનું પાણી રોજ પીવો

Gujarati Recipe- મેથીના ગોટા

વધુ જુઓ..

નવીનતમ

ગુજરાતી જોક્સ - ખૂબ યાદ ન કરવું

ગુજરાતી જોક્સ - તે કોણ છે

ગુજરાતી જોક્સ - મોડો કેમ થયો

ગુજરાતી જોક્સ - ડાળી સાથે તોડી નાખ્યું.

ગુજરાતી જોક્સ - જીન્સના બટન

આગળનો લેખ
Show comments