Biodata Maker

JEE Mains પરીક્ષાની તારીખો બદલાઇ,

Webdunia
ગુરુવાર, 7 એપ્રિલ 2022 (12:15 IST)
એજન્સી (NTA) એ JEE Mains 2022 સત્ર -1 પરીક્ષાની તારીખોમાં ફેરફાર કર્યો છે. JEE Mainsના પ્રથમ સત્રની પરીક્ષા એપ્રિલ મહિનાની 21, 24, 25, 29 અને મેં મહિનાની 1 અને 4 તારીખે યોજાવાની હતી પરંતુ,

હવે પરીક્ષા જૂન મહિનાની 20 તારીખથી શરુ થશે 29 તારીખ સુધી લેવામાં આવશે. તે જ સમયે બીજા સત્રની પરીક્ષા જુલાઈ મહિનાની 21-30 સુધી લેવામા આવશે. 

એનટીએની સત્તાવાર વેબસાઇટ્સ (www.nta.ac.in) પર તપાસ કરે અથવા નવીનતમ અપડેટ્સ માટે આ લિંક (https://jeemain.nta.nic.in/) પર ક્લિક કરો. જેઇઇ (મેઇન) 2022 સંબંધિત વધુ માહિતી માટે ઉમેદવારો 011-40759000/011-692227700 પર પણ સંપર્ક કરી શકે છે અથવા ઇમેઇલ jeemain@nta.ac.in કરી શકે છે.
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

વાળમાં કંડીશનર કેમ છે જરૂરી ? વાળને બનાવે ચમકદાર, મુલાયમ અને હેલ્ધી... જાણો તેને લગાવવાની સાચી રીત

Blood Sugar વધી ગયુ છે કે પછી Cholesterol થી છો પરેશાન ? આ પાનનુ સેવન કરવાથી થશે ફાયદો

પોંગલ વિશે નિબંધ

શિયાળામાં બાજરી અને બદામનો હલવો

વસંત પંચમી પર નિબંધ - Vasant Panchmi Essay in Gujarati

વધુ જુઓ..

નવીનતમ

ગુજરાતી જોક્સ - ત્રણ કલાકથી ઇન્ટરનેટ

ગુજરાતી જોક્સ - તાજમહેલ ઉજ્જૈનમાં

International Kite Festival 2026: ઇમરાન હાશ્મીએ આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં હાજરી આપી હતી અને પતંગ ઉડાડી

ગુજરાતી જોક્સ - મોડો કેમ થયો

ગુજરાતી જોક્સ - એક એવી વાત

આગળનો લેખ
Show comments