Webdunia - Bharat's app for daily news and videos

Install App

પતિએ કાપી પત્નીની જીભ, બોલ્યા- કાતરની જેમ બહુ ચાલતી હતી..

Webdunia
બુધવાર, 21 નવેમ્બર 2018 (15:18 IST)
કહેવું છે કે શિ માણસને સાચે એ રાહ બતાવે છે. તેને સાચા અને ખોટાનો અંતર જણાવે છે. પણ રૂડકીથી પીએચડી કરી રહ્યા માણસની હેવાનિયતના વિશે જાણીને તમે ગુસ્સાથી આગ થઈ જશો. કોઈ વાતને લઈને માણસએ તેમની પત્ની પર આ રીત ગુસ્સોઅ થયું કે તેમની જીભ કાપી નાખી. 
 
દિલ બેસી જાય એવી આ ઘટના યૂપીના કાનપુર બર્રા થાના ક્ષેત્રની છે. હેરાનીની વાત આ છે કે પીડિતાનો પિતા પોતે પોલીસમાં દરોગાના પદ પર છે. પણ તે સિવાય તેને તેમની દીકરીને ન્યાયય અપાવવા માટે ભટકવું પડી રહ્યું છે. 
 
આરોપીએ આ ઘટના પાછળ એક અજીબ કારણ જણાવ્યું છે. તેનો કહેવું છે કે પત્નીની મોઢું કાતરની જેમ તીવ્ર ચાલતું હતું તેથી તેને તેની જીભ કાપી નાખી. અત્યારે આરોપી પોલીસની ગિરફ્તમાં છે. 
 
આ કેસમાં ન્યાય માટે થાના ચક્કર કાપી રહ્યા પીડિતાના પિતાએ એસએસપીથી મળ્યા. આ સમતે પીડિતા પણ તેની સાથે હતી. પિતા રામકિશોર શંખવારએ જણાવ્યુ કે તેમની દીકરી વંદનાના લગ્ન બર્રા થાના ક્ષેત્રના રહેવાસી આકાશની સાથે 28 નવેમ્બર 2017માં થયા હતા. તેણે લગ્નમાં આશરે 12 લાખ રૂપિયા ખર્ચ કર્યા હતા. 
 
પીડિતાનો આરોપ છે કે લગ્ન પછી આકશ તેને દહેજ માટે પ્રાતાડિત કરવા લાગ્યું. અહીં સુધી કે તેની સથે મારપીટ પઋ ન કરતો હતો. 12 સેપ્ટેમ્બરને પણ તેને વંદનાને ખૂબ માર માર્યો જેથી તેનો માથું  ફાટી ગયું હતું. 
 
પીડિતાનો આરોપ છે કે પતિ આકાશએ 6 નવેમ્બર દીવાળીના એક દિવસ પહેલા તેને બળજબરીથી નશીલા પદાર્થ ખવડાવી અને તેની જીભ કાપી નાક્ઝી. ત્યારબાદ પીડિતાએ પાડોશીની મદદથી તેમના ઘરે સંપર્ક કર્યા. પોલીસ પડતાલ કરી રહી છે. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ - પત્ની સાથે લગ્ન

ગુજરાતી જોક્સ - હોરર ફિલ્મમાં,

ગુજરાતી જોક્સ - બળદને ગાય

ગુજરાતી જોક્સ - જલેબી

ફકીર જેવી હાલત..કરણ જોહરે પોતાના શું બનાવી લીધા છે હાલ... ફેંસ જોઇને રહી ગયા દંગ

વધુ જુઓ..

નવીનતમ

વરુ અને ઘેટાંની વાર્તા

આ ઉપાયો માસિક દરમિયાન દુખાવો અને ગુસ્સાને કંટ્રોલ કરી શકે છે

Cake Recipe- બેટર માત્ર 1 મિનિટમાં તૈયાર થઈ જશે, ઘરે જ બનાવો સ્પોન્જ કેક

ઈમ્યુનિટીને રોકેટની જેમ કરશે બૂસ્ટ આ સૂપ, સ્વાદ એવો કે ભૂલી નહી શકો અને શરદી-ખાંસી પણ થશે દૂર

ચા પીતી વખતે ભૂલથી પણ ન કરશો આ ભૂલ, શરીરમાં જઈને બનાવશે ઝેર, બની જશો ખતરનાક બીમારીઓના દર્દી

આગળનો લેખ
Show comments