Biodata Maker

વિશ્વનો સૌથી અનલકી મોબાઈલ નંબર; જેને પણ મળ્યો તેને મળ્યું દર્દનાક મોત

Webdunia
રવિવાર, 27 માર્ચ 2022 (16:16 IST)
Haunted Mobile Number: વિશ્વનો સૌથી અનલકી મોબાઈલ નંબર- આજે અમે તમને દુનિયાના સૌથી અનલકી મોબાઈલ નંબર- અને ભૂતિયા ફોન નંબર વિશે જણાવવા જઈ રહ્યા છીએ. આ તમને જાણીને નવાઈ લાગશે કે જેણે પણ આ ફોન નંબર લીધો છે તેનું મૃત્યુ થઈ ગયું છે.
 
જે કોઈ પણ વ્યક્તિ તેને લઈ ગયો તેના ઘર સુધી મોત પહોંચી ગયું. છેલ્લા 20 વર્ષથી આ સિલસિલો ચાલી રહ્યો છે. આ ભૂતિયા મોબાઈલ નંબરની સોશિયલ મીડિયા પર જોરદાર ચર્ચા ચાલી રહી છે. અત્યાર સુધી ત્રણ લોકોને આ ફોન નંબર ફાળવવામાં આવ્યો હતો, ત્રણેય લોકો ખૂબ જ પીડાદાયક રીતે મૃત્યુ પામ્યા. 
 
આ ફોન નંબર બલ્ગારિયાનો છે. આ ફોન નંબર સૌથી પહેલા Mobitel કંપનીના CEOએ લીધો હતો. તેનું નામ વ્લાદિમીર ગેસનોવ હતું. તેમણે 0888888888 ફોન નંબર પોતાના માટે જાહેર કરાવ્યો હતો. વર્ષ 2000માં તેમને આ ફોન નંબર ઈશ્યૂ કરવામાં આવ્યો હતો. તેના બીજા વર્ષે વ્લાદિમીરનું કેન્સરથી મૃત્યુ થયું. કહેવાય છે કે કેન્સરના કારણે મોતની અફવા ફેલાઈ હતી, જ્યારે મૃત્યુનું સાચું કારણ ફોન નંબર હતો.
 
આ ફોન નંબર જ તેમના જીવનો દુશ્મન બની ગયો. ત્યાર પછી ડિમેત્રોવ નામના કુખ્યાત ડ્રગ ડીલરે આ 
નંબરનો ઉપયોગ કરવાનું શરૂ કર્યું. આ નંબર લીધા પછી તરત જ ડિમેત્રોવની હત્યા કરવામાં આવી હતી. ડિમેત્રોવની હત્યા રશિયન માફિયા દ્વારા કરવામાં આવી હતી. ત્યારબાદ આ નંબર બુલ્ગારિયાના જ એક બિઝનેસમેને લીધો હતો. આ પછી વર્ષ 2005માં તેમની પણ હત્યા કરવામાં આવી હતી. તેમણે કોકેઈનની હેરાફેરીનું ઓપરેશન ચલાવતા હતા. વર્ષ 2005 માં ત્રણ મૃત્યુ પછી આ નંબર કાયમ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યો હતો. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Holi Skin Care: ચહેરા પર લગાયેલા રંગને સાફ કરો આ સરળ રીતોથી, શીખો સ્ટેપ બાય સ્ટેપ

Holi Special Dahi Vada- દહીં વડા બનાવવાની રીત

પાણીમાં બેકિંગ સોડા નાખીને પીવાથી શું ફાયદો મળે છે, જાણો તેને ક્યારે અને કેવી રીતે પીવું જોઈએ

ગુજરાતી રેસીપી- ઠંડાઈ (હોળી સ્પેશિયલ ડ્રિંક)

આ હોળી પર, ઘરે ક્રિસ્પી માવા ઘુઘરા બનાવો, અને તમારા મહેમાનો ખુશ થશે! સ્ટેપ-બાય-સ્ટેપ સરળ રીત

વધુ જુઓ..

નવીનતમ

રશ્મિકા મંદાનાના ચેહરા પરથી જોવા મળી લગ્નની રોનક, દુલ્હેરાજા વિજય દેવરકોડાની ખુશી તો જાણે છલકાય રહી છે... જુઓ તસ્વીરો

ગુજરાતી જોક્સ - તાજમહેલ ઉજ્જૈનમાં

VIROSH Wedding : રશ્મિકા મંદાના અને વિજય દેવરકોડાના થયા લગ્ન: સાત જન્મો માટે બન્યા એકબીજાના હમસફર, તેલુગૂ રીતિ-રિવાજોથી થયા લગ્ન

ગુજરાતી જોક્સ - શું બકવાસ છે

ગુજરાતી જોક્સ - બ્યુટીફુલ રેડ અન્ડરવેર

આગળનો લેખ
Show comments