ગુજરાતના નવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સોમવારને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ સાથે મુલાકાત કરી. મુખ્યમંત્રી બન્યા પછી રાષ્ટ્રપતિ સાથે તેમની આ પહેલી મુલાકાત છે. ઉલ્લેખનીય છે કે તાજેતરમાં ગુજરાતના પૂર્વ મુખ્ય મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પોતાના પદથી રાજીનામુ આપી દીધુ હતુ. આ પછી ભાજપના નેતૃત્વએ ગુજરાતની લગામ ભૂપેન્દ્ર પટેલને સોંપી.
<
Gujarat CM Bhupendra Patel called on President Ram Nath Kovind today: Rashtrapati Bhavan pic.twitter.com/XKRitmbgou
— ANI (@ANI) September 20, 2021
async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"> >
રાષ્ટ્રપતિને મળ્યા બાદ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ ગૃહમંત્રી અમિત શાહને મળવા આવ્યા હતા. આ દરમિયાન તેમણે ગૃહમંત્રી સમક્ષ મૂર્તિ અર્પણ કરી. પોતાના ટ્વિટર હેન્ડલ પર ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે તેમણે રાષ્ટ્રપતિ અને ગૃહમંત્રી સાથે સૌજન્ય મુલાકાત કરી હતી.