Webdunia - Bharat's app for daily news and videos

Install App

પાકિસ્તાનની મદર ટેરેસા કહેવાતી Doctor Ruth Pfua

Webdunia
સોમવાર, 9 સપ્ટેમ્બર 2019 (17:03 IST)
Doctor Ruth Pfua 
કોણ છે Doctor Ruth Pfua 
પાકિસ્તાનની મદર ટેરેસા કહેવાતી Doctor Ruth Pfua ( ડૉક્ટર રૂથ ફૉ) નો જનમ જર્મનીમાં થયુ હતું. પણ તેમના દિલમાં હમેશા પાકિસ્તાન રહ્યું. ડૉ. ફૉના સાહસ અને પાકિસ્તાનની મદર ટેરેસાનો નિધન ફાળાના વખાણ કરતા પ્રધાનમંત્રી અબ્બાસીએ કહ્યું ડૉ. રૂથ તે સમયે પાકિસ્તાન આવી હતી જ્યારે પાકિસ્તાનના બનવાની શરૂઆતેના વર્ષ હતા. તે અહીં કુષ્ઠ રોગ પીડિત લોકોની જીવનને સારું કરવા આવી હતી અને આવું કરતા તે અહીંની જ થઈ ગઈ હતી. 
 
વુર્જવર્ગ સ્થિત Ruth Pfua નો ફાઉંડેશનના હેરાલ્ડ મેયર પોર્જકીએ કહ્યું કે ડૉ. ફૉ લાખો લોકોના માનની જીવન આપ્યું. ડૉ. ફૉનો જનમ લિપજિકમાં 1929માં થયું હતું. બીજા વિશવયુદ્ધમાં તેમનો ઘર બર્બાદ થઈ ગયું હતું. તેને મેડિસીનના અભ્યાસ કરી અને ત્યારબાદ તેને દક્ષિણ ભારત જવાના આદેશ આપ્યું. પણ બીજાની મુશ્કેલીઓએ તેને પાક્સિતાની ડૉક્ટરોને પ્રશિક્ષિત કર્યું અને પાકિસ્તાની રાષ્ટ્રીયના કુષ્ઠ રોગ ઉન્મૂલન કાર્યક્રમની શરૂઆતમાં અને વિદેશમાં પૈસાની મદદ કરી. 
 

સંબંધિત સમાચાર

આ રીતે બનાવો ચોખાની ક્રિસ્પી મસાલેદાર પુરી, એટલી નરમ કે તે મોંમાં ઓગળી જશે

પેટ માટે પંચામૃતનું કામ કરે છે આ વસ્તુઓ, ઉનાળામાં ખરાબ પાચન સુધારવા માટે તેને જરૂર પીવો.

Voting Quotes - મારો વોટ મારો અધિકાર, મતદાન માટે લોકોને જાગૃત કરવા મોકલો વોટિંગ મેસેજીસ, ક્વોટ્સ

Instant Idli - ઇન્સ્ટન્ટ ઇડલી કેવી રીતે બનાવવી

ડાયાબિટીસને કંટ્રોલ કરવામાં ફાયદાકારક છે અળસીના બીજ, વજન પણ ઘટશે, જાણો કેવી રીતે કરવો તેનો ઉપયોગ ?

Vinod Khanna Death Anniversary- આ 5 ફિલ્મો જે વિનોદને હીરો બનાવ્યા

Gujarat Day - ગુજરાતનો પ્રાચીન શું છે? ઈતિહાસમાં છુપાયેલા છે ઘણા ચોંકાવનારા રહસ્ય

ગુજરાતી જોકસ- ત્રણ નવી ગર્લફ્રેન્ડ

અભિનેત્રી તમન્ના ભાટિયાને મહારાષ્ટ્ર સાઈબર સેલનુ સમન, આઈપીએલ 2023ની ગેરકાયદેસર સ્ટ્રીમિંગ સાથે જોડાયેલો છે મામલો

ગુજરાતી જોક્સ - પત્નીએ સુખડી

આગળનો લેખ
Show comments