Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

છાત્રોને વ્હાટસએપ પર સ્ટડી મટીરિયલ મોકલશે CBSE, જાણો કેવી રીતે લેશો ફાયદા

છાત્રોને વ્હાટસએપ પર સ્ટડી મટીરિયલ મોકલશે CBSE, જાણો કેવી રીતે લેશો ફાયદા
, સોમવાર, 9 સપ્ટેમ્બર 2019 (16:04 IST)
એક મેસેજ કે ઈ-મેલ મોકલી મળી શકશે સ્ટડી મટેરિયલ 
મેસેજ માટે નંબર અને ઈ-મેલ આઈડી પણ રજૂ 
કેંદ્રીય માધ્યમિક શિક્ષા બોર્ડ (CBSE) થી સંબદ્ધ શાળામાં ભણી રહ્યા છાત્ર-છાત્રાઓ માટે સારી ખબર છે. તમે તમારા પરીક્ષાની તૈયારી માટે સ્ટડી મટેરિયલ લઈને વધારે પરેશાન નથી થવું પડશે. જરૂરી સ્ટડી મટેરિયલ તમને સરળતાથી મળી જશે. તેના માટે બોર્ડ વ્હાટસએપ અને ઈ-મેલની મદદ લઈ રહ્યુ છે. 
 
બોર્ડ દ્વારા આ સુવિધા 10મા અને 12મા ધોરણના છાત્રો માટે આપી રહ્યા છે. તમેને માત્ર બોર્ડને તેના માટે મેસેજ કે ઈ-મેલ મોકલવું પડશે. તેના માટે તમારાથી કોઈ શુલ્ક નહી લેવાશે. મેસેજ કે ઈમેલ મોકલ્યા પછી સ્ટડી મટેરિયલ તમને મળી જશે. 
 
ક્યાં અને કેવી રીતે મોકલવું ઈ-મેલ કે મેસેજ 
સ્ટડી મટેરિયલ માટે બોર્ડએ એક નંબર અને ઈમેલ આઈડી રજૂ કર્યું છે. તમે અહીં તમારું મેસેજ મોકલી શકો છો. બોર્ડ દ્વારા રજૂ નંબર 8905629969 છે. જ્યારે [email protected] પર તમે ઈમેલ પણ મોકલી શકો છો. રિપોર્ટ મુજબ ઈમેલ મળ્યા પછી બે થી ત્રણ કલાકની અંદર વિદ્યાર્થીને સ્ટડી મટેરિયલ મળી જશે. 
 
ઉલ્લેખનીય છે કે  સીબીએસઈએ આ વખતે બોર્ડ પરીક્ષામાં ઘણી ફેરફાર કર્યા છે. છાત્રાઅ ફેરફારોને લઈને કોઈ રીતે પેનિક ન થાઓ તેથી આ સુવિધા આપી રહ્યા છે. 
 
તેનાથી છાત્રને ટેક્સ્ટ બુક મટીરિયલસની સાથે સાથે નવા પેટર્ન મુજબ સેંપલ પેપર્સ પણ મળશે 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ફ્રેંચ ફ્રાઈસથી ગઈ આંખની રોશની, વર્ષોથી માત્ર જંક ફૂડ ખાઈ રહ્યો હતો