Webdunia - Bharat's app for daily news and videos

Install App

Kesarganj- સુહાગરાતની રાત્રે જ દુલ્હા-દુલ્હનનું મોત

Webdunia
ગુરુવાર, 1 જૂન 2023 (13:03 IST)
કેસરગંજના ગોહડિયા નંબર ચારના ટેપરહન પુરવામાં એક એવી ઘટના બની કે લોકો ચોંકી ગયા. ત્યાં રાત્રે સૂવા ગયેલા દુલ્હા-દુલ્હન સવારે મૃત મળ્યા. 
 
કેસરગ&જ થાના હેઠણ ગ્રામ પંચાયત ગોહડિયા નંબર 4ના ટેપરાહન પુરવાના નિવાસી પ્રતાપનુ લગ્ન 30 મે 2023ને ગોહડિયા નંબર બે નિવાસી પુષ્પા પુત્રી રામાવતીના લગ્ન પૂર્ણ વિધિથી થયો/ 
 
31 મેની સાંજે વહુ દેખાઈના કાર્યક્રમ પણ પુરા થયા. 31મે ની રાત્રે આશરે 11.00 વાગ્યે વર-વધુ સૂવા માટે તેમના રૂમમાં ગયા. ગુરૂવારની સવારે મોડે સુધી જ્યારે જ દુલ્હા-દુલ્હન નથી ઉઠ્યા. તો છોકરાની માતાએ બારણો ખડખડાવ્યા પણ કોઈ આવાજ નથી આવી. આખરે પરિવારવાળાએ બારણુ તોડી નાખ્યુ તો 
સુહાગરાતની સેજ પર જ દુલ્હા-દુલ્હનનું મોત થઈ ગયો હતો. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ - પત્ની સાથે લગ્ન

ગુજરાતી જોક્સ - હોરર ફિલ્મમાં,

ગુજરાતી જોક્સ - બળદને ગાય

ગુજરાતી જોક્સ - જલેબી

ફકીર જેવી હાલત..કરણ જોહરે પોતાના શું બનાવી લીધા છે હાલ... ફેંસ જોઇને રહી ગયા દંગ

વધુ જુઓ..

નવીનતમ

વરુ અને ઘેટાંની વાર્તા

આ ઉપાયો માસિક દરમિયાન દુખાવો અને ગુસ્સાને કંટ્રોલ કરી શકે છે

Cake Recipe- બેટર માત્ર 1 મિનિટમાં તૈયાર થઈ જશે, ઘરે જ બનાવો સ્પોન્જ કેક

ઈમ્યુનિટીને રોકેટની જેમ કરશે બૂસ્ટ આ સૂપ, સ્વાદ એવો કે ભૂલી નહી શકો અને શરદી-ખાંસી પણ થશે દૂર

ચા પીતી વખતે ભૂલથી પણ ન કરશો આ ભૂલ, શરીરમાં જઈને બનાવશે ઝેર, બની જશો ખતરનાક બીમારીઓના દર્દી

આગળનો લેખ
Show comments