Webdunia - Bharat's app for daily news and videos

Install App

ચા પીતા જ 18 મહિનાના બાળકનું થયું મોત, એક્સપર્ટની વોર્નિંગ, બોલ્યા - આવું બિલકુલ ન કરો

Webdunia
શનિવાર, 12 ઑગસ્ટ 2023 (17:38 IST)
Children’s Death Due To Taking Tea: મધ્યપ્રદેશમાં, દોઢ વર્ષના (18 Month old Children died due to drinking tea) બાળકનું ચાની ચુસ્કી પીધા બાદ મોત થયું હતું. મધ્યપ્રદેશમાં ચા પીવાથી 18 મહિનાના બાળકનું મોત થયું છે. ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના સમાચાર મુજબ ચા પીધા બાદ બાળકનો શ્વાસ અચાનક બંધ થઈ ગયો હતો. હોસ્પિટલ લઈ જતી વખતે રસ્તામાં જ તેનું મોત નીપજ્યું હતું. આ ઘટના બાદ દવા ક્ષેત્રે મામલો ઉઠવા લાગ્યો કે શું ચા બાળકો માટે હાનિકારક છે? તેનું સેવન કરવાથી તેમના પર શું અસર થઈ શકે છે.
 
નિષ્ણાતોનું કહેવું છે કે ચામાં જોવા મળતું કેફીન મગજને ઉત્તેજિત કરે છે અને શરીરમાં બેચેની પેદા કરે છે. તેમણે બાળકોને ચા સંબંધિત કોઈપણ પ્રકારની ચીજવસ્તુઓ આપવાની મનાઈ ફરમાવી છે.તેમનું કહેવું છે કે 12 વર્ષથી ઓછી ઉંમરના બાળકોને ચા ન આપવી જોઈએ.
 
નિષ્ણાતો માને છે કે બાળકોને ચાને બદલે તુલસી, એલચી, તજ, આદુ અને સીંગદાણા મિક્સ કરીને દૂધ પીવડાવી શકાય. જો બાળકો હંમેશા દૂધ પીતા નથી, તો તેમાં કિસમિસ અથવા ખજૂર ઉમેરો
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ફકીર જેવી હાલત..કરણ જોહરે પોતાના શું બનાવી લીધા છે હાલ... ફેંસ જોઇને રહી ગયા દંગ

ગુજરાતી જોક્સ -સસલુ અને કાચબો

ગુજરાતી જોક્સ - હોમવર્ક કર્યું નથી,

ગુજરાતી જોક્સ -મગફળી

ગુજરાતી જોક્સ - પતિને મળવા ગઈ

વધુ જુઓ..

નવીનતમ

ઈમ્યુનિટીને રોકેટની જેમ કરશે બૂસ્ટ આ સૂપ, સ્વાદ એવો કે ભૂલી નહી શકો અને શરદી-ખાંસી પણ થશે દૂર

ચા પીતી વખતે ભૂલથી પણ ન કરશો આ ભૂલ, શરીરમાં જઈને બનાવશે ઝેર, બની જશો ખતરનાક બીમારીઓના દર્દી

Slap Day- 15 મી ફેબ્રુ સ્લેપ ડે

ડાયાબિટીસમાં અસરકારક છે આ પાવડર, નથી વધવા દેતો બ્લડ શુગર લેવલ, ઘણી બીમારીઓમાં છે ફાયદાકારક

દક્ષિણ ભારતીય શૈલીની ડુંગળીની ચટણી તમારા ડોસા સાથે આવશે, મિનિટોમાં રેસીપી બનાવો

આગળનો લેખ
Show comments