Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

હિમાચલ પ્રદેશમાં મોટી દુર્ઘટના: બોલેરો ખીણમાં ખાબકી, 7 પોલીસ કર્મીના મોત

Accident in Pithoragarh
, શુક્રવાર, 11 ઑગસ્ટ 2023 (17:09 IST)
બોલેરો ખીણમાં ખાબકી, 7 પોલીસ કર્મીના મોત- હિમાચલના ચંબામાં એક મોટી દુર્ઘટના થઈ આ રોડ અકસ્માતમાં છ પોલીસ કર્મીઓની સાથે સાત લોકોની મોત થઈ ગઈ.

તીસા બૈરાગઢા રસ્તા પર તરવાઈ પુલની પાસે બોલેરો ગાડી રોડથી પલટીને બૈરા નદીમાં ખાબકી. સાત લોકો આ દુર્ઘટનાના શિકાર થઈ ગયા.

ચાર લોકો ઈજાગ્રસ્ત છે. બોલેરો માંગલીથી ટીસા તરફ જઈ રહ્યું હતું ત્યારે અચાનક ડ્રાઈવરે કાબૂ ગુમાવ્યો હતો.
 
તેમણે કહ્યું કે, જિલ્લા ચંબાના તીસામાં થયેલ પોલીસ દળના વાહન દુર્ઘટનામાં 7 પોલીસ કર્મીના દુ:ખદ મૃત્યુ સમાચાર મળ્યા. ચંબા: હિમાચલ પ્રદેશના ચંબા જિલ્લમાં 11 ઓગસ્ટે ભયંકર દુર્ઘટના થઈ છે. અહીં પોલીસકર્મીઓને લઈને જતી ગાડી દુર્ઘટનાનો શિકાર થઈ ગઈ. આ દુર્ઘટનામાં 7 પોલીસકર્મીના મોત થઈ ગયા છે.
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

AAP સાંસદ રાઘવ ચઢ્ઢા રાજ્યસભામાંથી સસ્પેન્ડ