rashifal-2026

#CBSE- ધોરણ 10નું પરિણામ આજે 12 વાગ્યે જાહેર થશે, પરિણામ જોવા ક્લિક કરો

Webdunia
શનિવાર, 3 જૂન 2017 (11:03 IST)
આજે CBSE- ધોરણ 10નું પરિણામ જાહેર થશે. તેને લઈને આજે સવારથી જ  વિદ્યાર્થીઓમાં ઉત્સાહ જોવાઈ રહ્યા છે. 
માડરેશન પાલિસીના કારણે સીબીએસઈના પરિણામ આજે બપોરે 12 વાગ્યા સુધી જાહેર થશે. 
 
કેવી રીતે જુઓ પરિણામ 
 
તમે એને કેંદ્રીય માધ્યમિક શિક્ષા બોર્ડના વેબ હોસ્ટિંગ લિંક  www.results.nic.in, 
 
www.cbseresults.nic.in અને  www.cbse.nic.in પર જોઈ શકો છો. 
 
 
કેવી રીતે કરેઓ લોગ ઈન 
સર્વપ્રથમ તમારી બધી જરૂરી જાણાકારી તમારી પાસે રાખી લો. 
 
જેમ કે પ્રમાણ પત્ર, રોલ નંબર, શાળા નંબર અને કેંદ્ર કોડ વગેરે આ ડિટેલ નોટ કરીને સાથે જરૂર રાખો. 
 
આવી રીતે જુઓ પરિણામ 
 
પરિણામ જાહેર થયા બાદ સૌથી પહેલા બોર્ડની આધિકારિક વેબસાઈટ www.cbseresults.nic.in પર જાઓ જો આ નહી ખુલે તો તમે બીજો વિક્લ્પ પણ છે . તમે www.results.nic.in કે  www.cbse.nic.in પર પણ પરિણામ ચેક કરી શકો છો. 
 
હવે વેબસાઈટ પર લાગિન કરો 
ત્યારબાદ પરિણામના લિંક પર કિલ્ક કરો. 
 
જરૂરી જાણકારી ભરો અને સબમિટ બટન દબાવો. 
 
સબમિટ કરતા જ પરિણામ સામે થશે. 
 
 
 
 
 
વધુ જુઓ..

જરૂર વાંચો

તમારું પેટ રોજ સવારે સાફ નથી થતું તો ખૂબ જ અસરકારક સાબિત થશે રસોડાની આ 2 વસ્તુઓ, જાણો કેવી રીતે કરશો સેવન

Lohri Nibandh- લોહડી વિશે નિબંધ

તલના લાડુ બનાવવાની રીત

સોમવારના સુવિચાર - Monday Quotes in Gujarati

ગુજરાતી રેસીપી- ચટાકેદાર ઉંધીયું બનાવવાની પરફેક્ટ રેસીપી

વધુ જુઓ..

નવીનતમ

ગુજરાતી જોક્સ - એક એવી વાત

નુપુર સેનને સ્ટેબિન બેન સાથે ખ્રિસ્તી લગ્ન વિધિથી લગ્ન કર્યા; સુંદર લગ્નની તસવીરો જુઓ

'વિનોદ ખન્ના સ્વર્ગમાંથી હસતા હશે': રિલીઝ થયાના 35 દિવસ પછી અભિનેત્રીએ જોઈ ધુરંધર, અક્ષય ખન્ના વિશે કહી આ વાત

ગુજરાતી જોક્સ - કેટલો સમય થયો

ઉત્તરાયણ જોક્સ- મકર સંક્રાતિ આવી રહી છે

આગળનો લેખ
Show comments