Webdunia - Bharat's app for daily news and videos

Install App

CBSE Board exam 2019: 10માં અને 12માં ધોરણના વિદ્યાર્થીઓ માટે ખુશખબર, આ વખતે easy રહેશે પરીક્ષા

Webdunia
બુધવાર, 13 ફેબ્રુઆરી 2019 (12:10 IST)
સેટ્રલ બોર્ડ ઓફ સેકંડરી એજ્યુકેશન (CBSE) બોર્ડના વિદ્યાર્થીઓ માટે એક સારા સમાચાર છે. એવુ કહેવાય રહ્યુ છેકે આ વખતે CBSE class  10 અને CBSE class 12 ની પરીક્ષા સહેલી રહેશે.  ટાઈમ્સ ઓફ ઈંડિયાના એક સમાચાર મુજબ Class X અને  Class XII બોર્ડ એક્ઝામ્સના ક્વેશ્ચન પેપર્સમાં કેટલાક મહત્વપૂર્ણ ફેરફાર કરવામાં આવ્યા છે અને તેને સ્ટુડેંટ ફેંડલી બનાવવાની કોશિશ કરવામાં આવી છે. 
 
અત્યાર સુધી ફક્ત 10% પ્રશ્નો જ ઓબ્જેક્ટિવ ટાઈપના રહેતા હતા પણ આ વખતે આ પરસેટેઝ વધવાના છે. સીબીએસઈ સાથે જોડાયેલ સૂત્રોનુ કહેવુ છે કે આ વખતે 25% ક્વેશ્ચન ઓબ્જેક્ટિવ ટાઈપના રહેશે.  તેનાથી સ્ટુડેંટ્સનો કૉન્ફિડેંસ વધશે અને તેને સારા માર્ક્સ લાવવામાં પણ મદદ મળશે તો બીજી બાજુ એક અધિકારીએ કહ્યુ છે કે જો કોઈસ્ટુડેંટ કોઈ પ્રશ્નને લઈને કૉન્ફિડેંટ નથી તો પણ હવે તેની પાસે ચૂઝ કરવા માટે  33% સુધી વધુ ક્વેશ્ચન ઓપ્શંસ રહેશે. 
 
આ ઉપરાંત આ વખતનુ ક્વેશ્ચન પેપર પહેલા કરતા વધુ સિસ્ટમૈટિક રહેશે.  પેપરમાં અનેક સબ સેક્શન્સ રહેશે. ઉદાહરણ તરીકે બધા ઓબ્જેક્ટિવ ટાઈપ ક્વેશ્ચન એક જ સેક્શનમાં હશે અને વધુ અંકોવાળા સવાલ પણ એક સાથે એક જ સેક્શનમાં રહેશે.ઉલ્લેખનીય છે કે CBSE Class XII ની પરીક્ષા 15 ફેબ્રુઆરીથી શરૂ થઈને 3 એપ્રિલ સુધી ચાલશે. તો બીજી બાજુ CBSE Class X ની પરીક્ષા 21 ફેબ્રુઆરીથી શરૂ થવાની છે. 

સંબંધિત સમાચાર

બાથરૂમમા નળથી પાણી આવે છે Slow તો, આ સરળ ટિપ્સની મદદથી કરો ઠીક

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - માતેમા બીજા બધા વગડાના વા... મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

mulberry- શેતૂર ખરીદતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, તમારા પૈસાનો વ્યય નહીં થાય

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

કોવિશીલ્ડના સાઈડ ઈફેક્ટ્સ, શુ આ વેક્સીન લેનારાઓને કોઈ જોખમ ખરુ ?

BJP મા જોડાઈ Anupama, રૂપાલી ગાંગુલીની પોલીટિક્સમાં એંટ્રી, ભાજપામાં થઈ સામેલ

Anushka Sharma Birthday: અનુષ્કા શર્માનો 36મો જન્મદિવસ, જાણો તેમના જીવન સાથે જોડાયેલી રોચક વાતો

ગુજરાતી જોક્સ - ગરમીનો મજેદાર જોક્સ

Top 15 Religious places of Gujarat- ગુજરાતના જાણીતા સ્થળો

જોકસ - મંદિરમાં પુજારી

આગળનો લેખ
Show comments