Webdunia - Bharat's app for daily news and videos

Install App

'તારક મેહતા...' સીરિયલના આ કલાકારની દીકરીનુ રમતા રમતા આ રીતે થયુ મોત

Webdunia
શુક્રવાર, 10 મે 2019 (12:13 IST)
ટીવી એક્ટર પ્રતીશ વોરાની 2 વર્ષની દીકરી રમતા-રમતા એક રમકડું ગળી ગઈ. ઘટનામાં બુધવારે તેની મૌત થઈ ગયુુ . દીકરીના નિધનની જાણકારી  પ્રતીશએ સોશિયલ મીડિયા પર આપી છે. માસૂમનો અંતિમ સંસ્કાર રાજકોટમાં કરાયું. આ ખબર પછી આખી ટીવી ઈંડસ્ટ્રી શોકમાં છે 
 
મળેલ જાણકારી પ્રમાણે પ્રતીશની દીકરી એક રમકડાની સાથે રમી રહી હતી. આ વચ્ચે રમતા રમતા ભૂલથી તે રમકડું નિગળી ગઈ. જલ્દી જલ્દી બાળકીના મોઢાથી નિકાળવાની કોશિશ કરી પણ બાળકીને બચાવી ન શક્યા. બાળકીનો  અંતિમ સંસ્કાર રાજકોટમાં કરાયું

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

70 વર્ષના ટીકૂ તલસાનિયાને આવ્યો હાર્ટ અટેક, હોસ્પિટલમાં દાખલ, જાણો કેવી છે હવે તેમની હાલત ?

Maha Kumbh 2025 Prayagraj: મહાકુંભ માટે પ્રયાગરાજ કેવી રીતે પહોંચવું? અહીં વિગતવાર જાણો

લાલ કિલ્લા નો ઇતિહાસ વિશે 15 ખાસ વાતો

ગુજરાતી જોક્સ - હસવાની ના છે

ગુજરાતી જોક્સ - પતિ પત્ની ના જોક્સ

વધુ જુઓ..

નવીનતમ

Swami Vivekananda Success Quotes - સ્વામી વિવેકાનંદના સફળતાના મંત્રો

રાત્રે ગોળ સાથે ખાવ આ એક વસ્તુ, પેટ રહેશે સાફ મળશે અનેક ફાયદા

લાલ બહાદુર શાસ્ત્રીના અણમોલ વચન - Lal Bahadur Shashrti Quotes

January મહિનો કેમ કહેવાય છે "Divorce Month"? જાણો આ રસપ્રદ કારણ

NIbandh in Gujarati - સ્વામી વિવેકાનંદ (Swami Vivekanand)

આગળનો લેખ
Show comments