rashifal-2026

ઠગ્સ ઑફ હિંદોસ્તાંમાં અમિર ખાન બન્યા છે ફિરંગી જૂઓ મોશન પોસ્ટર

Webdunia
બુધવાર, 26 સપ્ટેમ્બર 2018 (00:59 IST)
આખેર રાહ જોવી પૂરી થઈ. ઠગ્સ ઑફ હિંદોસ્તાં ફિલ્મ માટે આમિર ખાનનો લુક વાળું મોશન પોસ્ટર સામે આવી ગયું છે જેની સિને પ્રેમી ખૂબ સમયથી રાહ  જોઈ રહ્યા હતા. 
 
આમિર આ ફિલ્મમાં ફિરંગી નામનો ઠગનો રેલ કરી રહ્યા છે. આ વાત પોસ્ટરથી સામે આવી છે. આમિરએ પોસ્ટર રજૂ કરતા લખ્યું - ઔર ઈ હૈ હમ ફિરંગી મલ્લાહ. હમ સે જ્યાદ નેક ઈંસાન ઈસ ધરતી પે કહી નહી મિલેગા. સચ્ચાઈ તો હમરા દૂસરા નામ હૈ ઔર ભરોસા હમરા કામ દાદી કસમ! 
 
ફિલ્મના બીજા કલાકાર અમિતાભ બચ્ચન કેટરીના કૈફ અને ફાતિમા સના શેખના પોસ્ટર પહેલા જ રજો થઈ ગયા છે. ફિલ્મનો ટ્રેલર સંભવત 27 સેપ્ટેમ્બરને રજૂ થશે કારણકે તે દિવસે યશ રાજ ફિલ્મસના યશ ચોપડાનો જન્મદિવસ છે. ફિલ્મ આઠ નવેમ્બરએ પ્રદર્શિત થશે આ વર્ષની મોટી ફિલ્મોમાંથી એક છે. 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ- લગ્ન

Thyroid : સામાન્ય નથી મહિલાઓને થાઈરાઈડ થવુ, જાણો તેના લક્ષણ અને ઘરેલુ ઉપચાર

Vidur Niti: લગ્ન પહેલા યુવતી અને તેના પરિવાર વિશે કંઈ વાતો ખબર હોવી જોઈએ ? જાણી લો નહી તો થશે પસ્તાવો

રાજ, રાજા અને સોનમ...Raja Raghuvanshi ના એ અંતિમ 9 કલાક, હનીમૂન હત્યાકાંડમાં સામે આવ્યા નવા FACTS

ગુજરાતી જોક્સ - નર્ક કે સ્વર્ગ

વધુ જુઓ..

લાઈફ સ્ટાઈલ

શુગરને તરત જ કંટ્રોલ કરવા માટે શું ખાવું જોઈએ ?ડાયાબીટીસ નાં પેશન્ટ્સ માટે વરદાનથી કામ નથી આ સુપરફૂડસ

હળદર જીરાનાં પાણીથી કરો દિવસની શરૂઆત, વજન ઘટાડવામાં અસરકારક છે આ ડ્રીંક

ગુજરાતી રેસીપી - જુવાર કટલેટ

World Theatre Day 2026: સિનેમા હૉલમાં પૉપ કાર્ન આટલુ મોંઘુ કેમ હોય છે ?

Basil Seeds - પોષણનો ભંડાર છે આ કાળા બીજ, જાણો તેનું સેવન કરવાની યોગ્ય રીત, ઉનાળામાં સ્વાસ્થ્ય માટે ફાયદાકારક

આગળનો લેખ
Show comments