Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Thursday, 24 April 2025
webdunia

હેપ્પી બર્થડે - એક્ટર સિંગર નહી ઑલ રાઉંડર છે ફરહાન અખ્તર

Happy Birthday farhan akhtar
, મંગળવાર, 9 જાન્યુઆરી 2018 (12:42 IST)
ફરહાન અખ્તર- અભિનેતા, ડિરેક્ટર,પ્રોડ્યુસર,રાઈટર, સિંગર
જન્મતારીખ-09-01-1974
ફરહાન અખ્તર એક સરસ એક્ટરની સાથે-સાથે એક સરસ લેખક, ડિરેક્ટર,પ્રોડ્યુસર પણ છે. તેની સાથે ફરહાન કેટલાક ટીવી શોને પણ હોસ્ટ કરી સૂક્યા છે. ફરહાનનો જન્મ 09-01-1974એ લેખક જાવેદ અખ્તરના ઘરે થયું. ફરહાનની માતાનો નામ હની ઈરાની છે. તે સમયની ફેમસ એક્ટ્રેસ શબાના આજમી ફરહાનની સોતેલી માતા છે. તેની એક બેન છે જેનો નામ જોયા અખ્તર છે. 
webdunia
અમિર ખાનની હિટ ફિલ્મ રંગ દે બસંતી પહેલા ફરહાનને જ ઑફર થઈ હતી પણ તેને ફિલ્મ લેવાની ના પાડી દીધી હતી. જેનો દુખ તેને આજે પણ છે. 
webdunia

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

રજાઓ મનાવીને કામ પર આવી અનુષ્કા શર્માના સેટ પર મળ્યું સ્પેશલ વેલકમ