Webdunia - Bharat's app for daily news and videos

Install App

નવલી નવરાત્રીની શુભેચ્છા... શુ આપ નવરાત્રી માટે તૈયાર છો..

Webdunia
બુધવાર, 20 સપ્ટેમ્બર 2017 (16:00 IST)
મિત્રો રૂમઝુમ કરતી નવરાત્રી આવી ચુકી છે.. વેબદુનિયા ટીમ આપ સૌને નવરાત્રીની શુભેચ્છા પાઠવે છે અને કામના કરે છે કે મા અંબા આપ સૌને ધન દોલત સાથે સારુ આરોગ્ય પણ આપે. કારણ કે મિત્રો જો આપણે સ્વસ્થ રહીશુ તો જ આપણે આપણા નસીબના સુખોને માણી શકીશુ.. તો આપ પણ નવરાત્રીમાં ગરબા રમવાની સાથે સાથે ખાવા-પીવાનું પણ ધ્યાન રાખજો.. 
 
નવરાત્રી ઉત્સવ
 
અમે અહી તમને રોજ બતાવીશુ કે નવરાત્રીમાં તમે માતાના આશીર્વાદ માટે શુ કરશો.. નવરાત્રીમાં તમે તમારી ચહેરાને વધુ ચમકાવવા કઈ ટિપ્સ અપનાવશો..  નવરાત્રીમાં કયા ગરબા તમને આજે પણ યાદ આવે છે.. અને બીજુ અનેક... આપ આપના ગરબાના ફોટો કે વીડિયો જો અમારી વેબસાઈટ કે અમારા યુટ્યુબ ચેનલ પર જોવા માંગતા હોય તો અહી જણાવેલ અમારી મેલ આઈડી kalyani.deshmukh@webdunia.net પર મેલ કરો અથવા તો અમારા વોટ્સએપ નંબર 9993051511 પર મોકલો.. 
 
 
તમે મોકલેલા photo  જોવા માટે અમારી Photo Gallery પર ક્લિક કરો 


તમે મોકલેલા Video જોવા માટે અમારી Youtube Channel પર ક્લિક કરો 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ -મંત્રી ગામમાં

Somnath jyotirlinga temple- સોમનાથ જ્યોતિર્લિંગ મંદિર

ગુજરાતી જોક્સ - વેલેન્ટાઈન ડે

ગુજરાતી જોક્સ - હું મૂર્ખ છું.

ગુજરાતી જોક્સ - તું કેટલો મૂર્ખ છે

વધુ જુઓ..

નવીનતમ

Christmas Gifts Ideas: 500 રૂ. ની અંદર તમારા પ્રિયજનોને ખાસ ભેટ આપો.

Christmas Outfit Ideas ઓફિસ ક્રિસમસ પાર્ટી માટે 5 બેસ્ટ આઉટફિટ

Chocolate Cupcakes થી ક્રિસમસને બનાવો ખાસ, જાણો રેસિપી

Chicken curry - સ્વાદિષ્ટ ચિકન કરી બનાવવાની સરળ રીત, સ્વાદ એવો છે કે તમે તેને ખાવા લલચાશો.

Rum Cake Recipe - રમ કેક રેસીપી

આગળનો લેખ
Show comments