Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ગુજરાતી ગરબા - સોનલ ગરબો શિરે

ગુજરાતી ગરબા - સોનલ  ગરબો શિરે

સોનલ  ગરબો શિરે અંબે મા ચાલો ધીરે ધીરે

ચાલો ધીરે ધીરે ચાલો ધીરે ધીરે

ચાલો ધીરે ધીરે ચાલો ધીરે ધીરે

ચાલો ધીરે ધીરે ધીરે

 

લટકે મટકે રાસ રમે છે

દક્ષિણીના તીરે

અંબે મા ચાલો ધીરે ધીરે

ચાલો ધીરે ધીરે ચાલો ધીરે ધીરે

ચાલો ધીરે ધીરે ચાલો ધીરે ધીરે

ચાલો ધીરે ધીરે ધીરે

સોનલ  ગરબો શિરે અંબે મા ચાલો ધીરે ધીરે

 

સખીઓ સંગે કેવા દીસે છે

ફરર ફૂદડી ફીરે

અંબે મા ચાલો ધીરે ધીરે

ચાલો ધીરે ધીરે ચાલો ધીરે ધીરે

ચાલો ધીરે ધીરે ચાલો ધીરે ધીરે

ચાલો ધીરે ધીરે ધીરે

સોનલ  ગરબો શિરે અંબે મા ચાલો ધીરે ધીરે

 

ચૂંદડી ચટકે મુખડું મલકે

હાર ગળા હેમ હીરે

અંબે મા ચાલો ધીરે ધીરે

ચાલો ધીરે ધીરે ચાલો ધીરે ધીરે

ચાલો ધીરે ધીરે ચાલો ધીરે ધીરે

ચાલો ધીરે ધીરે ધીરે

સોનલ  ગરબો શિરે અંબે મા ચાલો ધીરે ધીરે

 

ઝાંઝ પખવાજ ને વીણા જંતર વાગે

વાગે મંજીરા ધીરે ધીરે

અંબે મા ચાલો ધીરે ધીરે

ચાલો ધીરે ધીરે ચાલો ધીરે ધીરે

ચાલો ધીરે ધીરે ચાલો ધીરે ધીરે

ચાલો ધીરે ધીરે ધીરે

સોનલ  ગરબો શિરે

અંબે મા ચાલો ધીરે ધીરે


Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

નવરાત્રિ : ક્યાં દિવસે શું દાન કરશો ?