Festival Posters

#webviral શાહરૂખએ શા માટે કહ્યું કે મોદી PM બન્યા તો હું દેશ છોડી દઈશ ..જાણો સચ્ચાઈ

Webdunia
બુધવાર, 31 ઑક્ટોબર 2018 (18:05 IST)
કોઈએ આ શાહરૂખ હકલો જોવાય તો બોલશો કે 5 વર્ષ થવા આવી ગયા. અત્યારે સુધી ભારત કેમ નહી મૂકયો... સંદેશની સાથે બૉલીવુડ અભિનેતા શાહરૂખ ખાનનો એક ટ્વીટ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ ટ્વીટમાં શાહરૂખએ લખ્યું કે - જો મોદી પ્રધાનમંત્રી બન્યા તો હું ટ્વિટર જ નહી દેશ પણ દેશ પણ મૂકી દઈશ" 
ફેસબુકના આ પાના ‘I Support Narendra Bhai Modi Bjp’ એ પોસ્ટ કર્યા છે કે જેને આશરે 3500 વાર શેયર કર્યા છે અને 
 
આશરે 2300 લોકોએ પોસ્ટ  પર રિએક્ટ કર્યા છે. આ પોસ્ટ BJP Khargone Barwani’ નામના ફેસબુક પાના પર પણ શેયર કરાયું છે. 
 
પોસ્ટના વાયરલ થયા પછી કમેંટ બૉક્સમાં લખી વાતથી સાફ અંદાજો લગાવી શકાય છે કે લોકોએ એ વાર ફરીથી આ ફેક ન્યૂજ પર વિશ્વાસ કરી લીધું છે. 
 
શું છે સચ્ચાઈ 
તમને જણાવીએ કે આ ટ્વીટ માત્ર ફેક જ નહી પણ ચાર વર્ષ જૂનો છે. માર્ફની કરેલ આ ટ્વીટ પહેલીવાર 2014માં વાયરલ થઈ હતી. ત્યારે શાહરૂખ ખાન તેમના ઑફિશિયલ ટ્વિટર હેંડલથી સ્પષ્ટીકરણ કર્યા હતા કે તેણે એવું કોઈ વાત નહી કરી. 
આ વાત શરૂ થઈ વિવાદિત એક્ટર કમાલ આર ખાન, જે ટ્વિટર પર તેમનો નાન નામ KRK લખે છે. એ ટ્વીટ કર્યા " વાદા મુજબ હું હમેશા માટે ભારત 
 
મૂકીને જઈ રહ્યો છું મને  નહી ખબર કે   SRK શાહરૂખ અને બીજા તેમના વાદા નિભાવે છે , પણ હું નિભાવી રહ્યા છું. 
 
કમાલ ખાનએ 27 ઓગસ્ટે 2012ને ટ્વીટ કર્યા હતા. આ મારું આખા દેશને ચેલેંજ છે કે જો  જો મોદી પ્રધાનમંત્રી બન્યા તો હું ટ્વિટર જ નહી દેશ પણ દેશ પણ 
 
મૂકી દઈશ" 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

સુકાયેલા ફાટેલા હોઠને બનાવો એકદમ મુલાયમ, અપનાવો આ નેચરલ ટિપ્સ, તરત જ રિઝલ્ટ મળશે

આ સફેદ વસ્તુ છે કેલ્શિયમથી ભરપૂર, હાડકાઓ માટે છે રામબાણ, શિયાળામાં જરૂર કરો ડાયેટમાં સામેલ

જાન્યુઆરીમાં પેદા થતા બાળકોના નામ નથી આવતો સમજ? જાણો મોડર્ન અને યુનિક નામ

Fruit Chaat Recipe - વ્રત માટે પૌષ્ટિક ફળની ચાટ બનાવો

દેશપ્રેમ નિબંધ

વધુ જુઓ..

નવીનતમ

ગુજરાતી જોક્સ - મોડો કેમ થયો

ગુજરાતી જોક્સ - એક એવી વાત

નુપુર સેનને સ્ટેબિન બેન સાથે ખ્રિસ્તી લગ્ન વિધિથી લગ્ન કર્યા; સુંદર લગ્નની તસવીરો જુઓ

'વિનોદ ખન્ના સ્વર્ગમાંથી હસતા હશે': રિલીઝ થયાના 35 દિવસ પછી અભિનેત્રીએ જોઈ ધુરંધર, અક્ષય ખન્ના વિશે કહી આ વાત

ગુજરાતી જોક્સ - કેટલો સમય થયો

આગળનો લેખ
Show comments