Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Thursday, 3 April 2025
webdunia

October 21: Police Commemoration Day- પ્રધાનમંત્રી મોદી રાષ્ટ્રીય સ્મારક દેશને સમર્પિત કર્યા

પ્રધાનમંત્રી મોદી
, રવિવાર, 21 ઑક્ટોબર 2018 (09:06 IST)
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પોલીસ સ્મારક દિવસ 2018ના અવસર પર આઝાદી પછી પોલીસ કર્મિઓ દ્વારા કરેલ સર્વોચ્ચ બલિદાનની યાદમાં રાષ્ટ્રીય પોલીસ સ્મારક દેસ્ગને સમર્પિત કર્યા. 21 ઓક્ટોબર 1959માં ચીની સૈનિકો દ્વારા લદ્દાખના હૉટ સ્પ્રિંગસમાં મૃત્ય પાલેમ પોલીસકર્મિઓની યાદમાં આ દિવસે પોલીસ સ્મારક દિવસના રૂપમાં ઉજવાય છે. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

#AmritsarTrainAccident - રાવણનો રોલ કરનાર દલબીરનુ પણ ટ્રેનથી કપાઈને મોત