Festival Posters

"ઈમાનદાર પોપટ" ગિરફ્તાર લાખ પ્રયાસ પછી પણ પોલીસ આગળ કઈક ન બોલ્યો

Webdunia
બુધવાર, 1 મે 2019 (13:20 IST)
પોપટ કેટલો વફાદાર હોય છે આનું સાક્ષી જાણવી હોય તો આ ખબર તમારા માટે છે. ઉત્તરી બ્રાજીલમાં એક ખૂબ આજ્ઞાકારી અને વફાદાર પોપટની કરતૂત આ દિવસો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યું છે. તોતા તેમના માલિક પ્રત્યે આટલું આજ્ઞાકારી અને વફાદાર નિકળ્યું તે તેમની ગિરફ્તારી પછી પણ પોલીસની લાખ 
પ્રયસ પછી પણ તેમે મોઢું નહી ખોલ્યું જાણો શું છે વાત 
 
હકીહતમાં અહીં ડ્રગ તસ્કરોની સામે કાર્યવાહીમા સમયે પોલીસએ એક પોપટને ગિરફતાર કરી લીધું છે. દ ગર્જિયનએ તેમની રિપોર્ટમાં બ્રાજીલિયન મીડિયા હવાલાથી જણાવ્યું કે તસ્કરએ પોપ્ટને આ રીતે ટ્રેડ કર્યું હતું કે જ્યારે પણ પોલીસ આવતી હતી તો તે પોલીસ-પોલીસ બુલાવીને તેને અલર્ટ કરી નાખતો હતો. પોપ્ટ તેમના ડ્રગ તસ્કર માલિક પ્રત્યે આટલું આજ્ઞાકારી અને વફાદાર છે કે તેમની ગિરફતારી પછી પણ પોલીસ ટીમની લાખ કોશિશ પછી તેને મૉઢુ નહી ખોલ્યું. 
 
પોલીસ અધિકારીની એક ટીમએ પાછલા સોમવારે પિયાઉ સ્ટેટમાં ડ્રગ તસ્કર જોડીને ત્યાં છાપું માર્યું હતું. આ વખતે પણ તોતાએ તેમના માલિકને પોલીસ-પોલીસ બૂમ પાડી અલર્ટ કરવાની કોશિશ કરી હતી પણ બન્ને તસ્કર પોલીસના હાથે પકડાઈ ગયા અને પોપટ પણ 
 
ઑપરેશનમાં શામેલ એક અધિકારીએ જણાવ્યું કે જેમજ પોલીસ પાસે પહોંચી પોપટને બૂમ પાડવા શરૂ કરી નાખી. પકડી લેવાતા પોપટએ મંગળવારે સામના કરતા એક બ્રાજીલી પત્રકાર તેને "ખૂબ આજ્ઞાકારી" જીવના રૂપમાં જનાવ્યું જે ગિફતારી પછી પણ તેમનો મોઢું નહી ખોલી રહ્યું. રિપોર્ટરએ જણાવ્યું કે અત્યારે સુધી તેને આવાજ નહી કરી.. તે પૂરી રીતે ચુપ છે. 
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Facepack for 40 plus- 40 પાર કર્યા પછી આ 3 ફેસપેક તમારા ચેહરાનો નિખાર વધારશે

આજની રેસિપી - લસણના સ્વાદિષ્ટ અને ક્રિસ્પી પરાઠા

રસોડામાં કૉકરોચ થી છુટકારો મેળવવાનાં 5 અસરદાર ઉપાય, ૩ નબર તો કમાલનું કરે છે કામ

કોર્ન સાગ રેસીપી

Besan For Beauty- 5 રીતે ચહેરા પર ચણાનો લોટ લગાવો, 1 મહિનામાં ગોરી અને ચમકતી ત્વચા મેળવો...

વધુ જુઓ..

નવીનતમ

ગુજરાતી જોક્સ - પંડિત

ગુજરાતી જોક્સ - ખૂબ યાદ ન કરવું

ગુજરાતી જોક્સ - તે કોણ છે

ગુજરાતી જોક્સ - મોડો કેમ થયો

ગુજરાતી જોક્સ - ડાળી સાથે તોડી નાખ્યું.

આગળનો લેખ
Show comments