Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

3 લોકોએ 5 વર્ષ સુધી ઘોડી, બકરી, ગાય અને કૂતરા સાથે ઘણા જાનવરોથી સંબંધ બનાવ્યા, video પણ બનાવ્યુ7

3 લોકોએ 5 વર્ષ સુધી ઘોડી, બકરી, ગાય અને કૂતરા સાથે ઘણા જાનવરોથી સંબંધ બનાવ્યા, video પણ બનાવ્યુ7
, સોમવાર, 29 એપ્રિલ 2019 (13:23 IST)
3 લોકોએ 5 વર્ષ સુધી ઘોડી, બકરી, ગાય અને કૂતરા સાથે ઘણા જાનવરોથી સંબંધ બનાવ્યા, video પણ બનાવ્યુ7 
 
ત્રણ લોકોએ ઓછામાં ઓછા 12 જુદા જુદા જાનવરોની સાથે યૌન સંબંધ બનાવવા માટે જેલની સજા સંભળવાઈ છે. આરોપીઓએ  ઘોડી, બકરી, ગાય અને કૂતરાથી આશરે 5 વર્ષ સુધી સંબંધ બનાવ્યા. કોર્ટએ આ અપરાધને લઈને 20થી 41 વર્ષ સુધી જેલની સજા સંભળાવી છે. 
 
ડેલી મેલ પ્રમાણે, 31 વર્ષના આરોપી મેથ્યુ બ્રુબેકર, 34 વર્ષના માર્ક મિસનિકોફ અને 41 વર્ષના ટેરી વાલેસએ અમેરિકી રાજ્ય પેંસિવાલિયાના ક્લિઅરફીલ્ડના કાઉંટીમાં જાનવરોની સાથે ખૂબ સમય સુધી યૌન સંબંધ બનાવ્યા. કોર્ટમાં ત્રણે પોતે સ્વીકાર કર્યું કે ત્રણે જુદા-જુદા જાનવરોથી આશરે 1 હજારથી વધારે વાર સંબંધ બનાવ્યા છે. 
 
બધા આરોપીઓએ કોર્ટમાં જાનવરોની સાથે યૌન સંબંધ બનાવવાના સ્વીકાર કરી લીધું છે. પોલીસએ જ્યારે બ્રુબેકરથી  આ સંબંધમાં પૂછતાછ કરી તો તેને ફાર્મમાં રહેતી બધી ઘોડી,એક બકરી,એક ગાય અને કૂતરાની સાથે યૌન સંબંધ બનાવવાની વાત સ્વીકાર કરી. તેમજ મિસનિકોફએ જણાવ્યું કે તેને અઠવાડિયામાં ઘણી વાર ઘોડીની સાથે સંબંધ બનાવ્યા. કોર્ટએ આરોપીઓને જાનવરની સાથે સેક્સ, જાનવરોની સાથે હિંસા અને બાળકને અપરાધમાં શામેલ કરવા માટે સજા સંભળાવી છે. 
 
ત્રણે આરોપીઓ ઘટના પર ખેદ જાહેર કર્યું. હેરાનીની વાત તો આ છે કે આરોપીઓએ ઘટનાના વીડિયો પણ બનાવ્યું હતું. તેના પર જજએ જ્યારે યેનાથી પૂછ્યું કે શું તે આ વીડિયોજને વેચવા બાળા હતા? બચાવ પક્ષના વકીલોએ કહ્યું કે આ લોકોના અપરાધિક રેકાર્ડ નહી છે. તેથી તેને સખ્ત સજા નહી આપવી જોઈએ. જજએ આ કેસને ખૂબ ગંદા કરાર આપ્યુ છે. 
 
પાછલા વર્ષ 
ઓગસ્ટમાં ત્રણે આરોપીની ધરપકડ કરી લીધી હતી. કેસ ઉજાગર થયા પછી એક એનિમલ ચેરિટી ગ્રુપને ફાર્મના જાનવરોની દેખભાલ માટે બોલાવ્યા હતા. એક તપાસ અધિકારીએ કહ્યું કે આ જાનવરોના દુર્વ્યવહારાના સૌથી ખરાબ કેસ હતું. તેણે કહ્યું કે 20 વર્ષમાં પહેલીવાર તેને એવી ઘટનાનો સામનો કર્યું.
 
 
પોલીસએ કેસના જાણકારી ત્યારે થઈ હતી જ્યારે તેમની પાસે  કોઈએ શિકાયત કતી. ત્યારબાદ સર્ચ વારંટ પોલીસ છાપા મારવા માટે પહોંચી. પોલીસને ફાર્મમાં ઘણા સેમી ઑટોમેટિક હથિયાર પણ જબ્ત કર્યા હતા. ઘટના સામે આવ્યા પછી જાનવરોથી સંકળાયેલા સગઠને ગુસ્સા જાહેર કર્યા. 
 
જિલ્લા કોર્ટ દ્વારા સખ્ત સજા સંભળાવતા આરોપી ઉપરી કોર્ટમાં અપીલ કરી શકે છે. શરૂઆતમાં અધિકારીઓ કહ્યું હતું કે ફાર્મમાં એક નાબાલિક પણ હતું પણ તે નહી માનતા કે તેની સાથે દુર્વવ્યવહાર કર્યું હતું કે શામેલ કરાયું હતું. 
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

1 મેથી વગર આધાર મળી શકશે મોબાઈલ સિમ, કંપનીઓએ તૈયાર કર્યું ડિજિટલ KYC