Biodata Maker

વડોદરામાં એક માણસને સાંપ કરડ્યો બદલામાં તે પણ સાંપને કરડ્યો, બંનેનુ મોત

Webdunia
મંગળવાર, 7 મે 2019 (12:53 IST)
(સાંકેતિક ફોટા)
વડોદરા છ મે ગુજરાતના મહીસાગર જિલ્લામાં સર્પદંશથી 60 વર્ષીય એક માણસની મોત થઈ ગઈ. પણ મરવાથી પહેલા તેને પણ સાંપને કાપી લીહ્દું અને તેને પણ મારી દીધું. ગામના એક અધિકારીએ સોમવારે આ જાણકારી આપી. અહીંથી 120 કિલોમીટર દૂર સંતરામપુર તાલુકાના અજનવા ગામમાં શનિવારે બપોરે આ ઘટના થઈ. અજનવા ગામના સરપંચ કાનૂ બારિયાએ જણાવ્યું પર્વત ગાલા બારિયા એક એવી જગ્યા પાસે ઉભો હતું. જ્યાં એક ખેતરથી ટ્રક પર મકાઈ રાખી રહ્યું હતું. ત્યારે એક સાંપ બાહર નિકળ્યું. તેને જોતાજ બીજા લોકો ત્યાંથી ભાગી ગયા પણ તે આ દાવો કરતા ત્યાં જ ઉભો રહ્યો કે તેને ઘણા સાંપોને પહેલા પણ પકડી લીધું છે. તેને જણાવ્યું કે તેને તે સાંપને પકડી લીધું, જેને તેને હાથ અને ચેહરા પર ડંક માર્યું. તેના જવાબમાં પર્વતએ પણ તે સાંપને કાપી લીધિં અને સાંપને મારી દીધું. સરપંચ બારિયાએ જણાવ્યું કે તેને લુનાવાડા શહરના એક હોસ્પીટલમાં લઈ જવાયું અને પછી સ્થિતિ ગંભીર જોતા ગોધરા મોકલી દીધું. પણ સાંપનો ઝેર તેના શરીરમાં ફેલી જવાના કારણે તેની મોત થઈ ગઈ. એક અધિકારીએ જણાવ્યું કે અજનવા પોલીસ આ સંબંધમાં કેસ દાખલ કર્યું છે. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Baby New Names- બાળકોના નવા સુંદર નામ

Biryani Recipe For Bachelors: હવે બેચલર પણ 10 મિનિટમાં ઘરે બિરયાની બનાવી શકે છે, અહીંથી નોંધ લો સરળ રેસીપી

લગ્ન કરતા પહેલા, તમારા જીવનસાથીને આ 5 પ્રશ્નો ચોક્કસ પૂછો, જવાબો જાણ્યા પછી જ, જીવનનો નિર્ણય લો.

International Women’s Day 2026- આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ ક્યારે છે? જાણો આ દિવસ શા માટે ઉજવવામાં આવે છે.

Women's Day 2026: માસિક ધર્મના દુખાવાને "નોર્મલ" કહીને અવગણશો નહિ, કેટલું જોખમી છે? જાણી લો .

વધુ જુઓ..

નવીનતમ

આજના રમુજી જોક્સ: પત્નીના મૃત્યુ પછી, પતિએ રડતા રડતા કંઈક કહ્યું, તે વાંચીને તમે ખૂબ હસશો.

ગુજરાતી જોક્સ - ફક્ત ૫૦૦ રૂપિયા

પ્રિયંકા ચોપડાએ અમેરિકામાં ખૂબ રમી ધૂળેટી, પતિ નિક જોનસ સાથે શેર કરી મસ્તીની તસ્વીર

Holi 2026- હોળીના રંગબેરંગી જોક્સ

ગુજરાતી જોક્સ - છોકરીઓ પારકી થાપણ તો છોકરાઓ ?

આગળનો લેખ
Show comments