Webdunia - Bharat's app for daily news and videos

Install App

Diwali 2024 Date - જાણી લો દિવાળીનુ શુભ લાભ મુહુર્ત, ગુજરાતી નૂતન વર્ષ મુહુર્ત અને લાભ પાંચમ મુહુર્ત

Webdunia
બુધવાર, 30 ઑક્ટોબર 2024 (15:11 IST)
Diwali 2024 Puja Muhurt : દિવાળી દિવા અને પ્રકાશનો તહેવાર છે. આ દિવસે દેશના ખૂણે ખૂણે દિવાઓની રોશનીથી ઝગમગાતો જોવા મળે છે. કારતક અમાસના દિવસે દિવાળીનો તહેવાર ઉજવવાની પરંપરા છે. પણ મુખ્ય કાલ પ્રદોષમાં અમાસની તિથિ હોવી જરૂરી છે. આ જ કારણ છે કે દિવાળીની તારીખને લઈને લોકોમાં ભ્રમની સ્થિતિ છે.  
 
જો કે કાશીમાં વિદ્વાનોની બેઠક અને સર્વસંમત્તિ પછી આ નિર્ણય લેવામાં આવ્યો છે કે આ વર્ષે દિવાળીનો તહેવ્વાર 31 ઓક્ટોબર 2024ના રોજ જ મનાવવો શાસ્ત્રો મુજબ યોગ્ય રહેશે. બીજી બાજુ અમાસની તિથિ સંબંધિત પૂજા-પાઠ, દાન, સ્નાન અને તર્પણ વગેરે શુક્રવારે 1 નવેમ્બર 2024 ના રોજ કરવામાં આવશે. 
 
 
લક્ષ્મી પૂજા/ચોપડા પૂજા મુહુર્ત 
 
લક્ષ્મી પૂજા ગુરુવાર, ઓક્ટોબર 31, 2024 ના રોજ
 
બપોરે મુહૂર્ત (શુભ) - 04:39 પી એમ થી 06:05 પી એમ
 
સાંજે મુહૂર્ત (અમૃત, ચલ) - 06:05 પી એમ થી 09:14 પી એમ
 
રાત્રિ મુહૂર્ત (લાભ) - 12:22 એ એમ થી 01:56 એ એમ, નવેમ્બર 01
 
વહેલી સવારે મુહૂર્ત (શુભ, અમૃત) - 03:31 એ એમ થી 06:39 એ એમ, નવેમ્બર 01
 
 
ગુજરાતી નવું વર્ષ મુહૂર્ત | નૂતન વર્ષ મુહૂર્ત
 
ગુજરાતી નવું વર્ષ શનિવાર, નવેમ્બર 2, 2024 ના રોજ
ગુજરાતી નવું વર્ષ | નૂતન વર્ષ ચોઘડિયા મુહૂર્ત
સવારે મુહૂર્ત (શુભ) - 08:05 એ એમ થી 09:31 એ એમ
બપોરે મુહૂર્ત (ચલ, લાભ, અમૃત) - 12:22 પી એમ થી 04:39 પી એમ
સાંજે મુહૂર્ત (લાભ) - 06:04 પી એમ થી 07:39 પી એમ
રાત્રિ મુહૂર્ત (શુભ, અમૃત, ચલ) - 09:13 પી એમ થી 01:57 એ એમ, નવેમ્બર 03
વહેલી સવારે મુહૂર્ત (લાભ) - 05:05 એ એમ થી 06:40 એ એમ, નવેમ્બર 03
 
 
લાભ પાંચમ મુહૂર્ત
 
લાભ પાંચમ ચોઘડિયા મુહૂર્ત
સવારે મુહૂર્ત (શુભ) - 10:57 એ એમ થી 12:22 પી એમ
બપોરે મુહૂર્ત (ચલ, લાભ) - 03:12 પી એમ થી 06:03 પી એમ
સાંજે મુહૂર્ત (શુભ, અમૃત, ચલ) - 07:38 પી એમ થી 12:22 એ એમ, નવેમ્બર 07
વહેલી સવારે મુહૂર્ત (લાભ) - 03:32 એ એમ થી 05:07 એ એમ, નવેમ્બર 07
સવારે મુહૂર્ત (લાભ, અમૃત) - 06:41 એ એમ થી 09:32 એ એમ

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

ઝારખંડમાં સતત બીજી વાર સત્તાથી દૂર શા માટે BJP! જાણો 5 મોટા કારણ

મહારાષ્ટ્રમાં બીજેપીએ પ્રંચડ જીત મેળવીને વિપક્ષના સૂંપડા કર્યા સાફ, જાણો તેમની જીતના 8 કારણ

વાવ બેઠક પર ભાજપની જીત, કોંગ્રેસના ગુલાબસિંહને પછાડી સ્વરુપજી ઠાકોરની 2500થી વધુ મતથી જીત

સાવધાન ! કાર હોય કે બાઇક, હવે 10,000 રૂપિયાનું ચલણ જારી થશે! ટ્રાફિકના નિયમો બદલાયા

Kedarnath By Election Results: કેદારનાથ સીટ પર મતગણના ચાલુ

આગળનો લેખ
Show comments