rashifal-2026

આકાશ અંબાનીના લગ્નમાં જુટાયા દેશ-વિદેશના મેહમાન જુઓ ફોટા

Webdunia
રવિવાર, 10 માર્ચ 2019 (09:12 IST)
દેશના શીર્ષ ઉદ્યોગપતિ મુકેશ અંબાનીના પુત્ર આકાશ હીરા વ્યપારી રસેલ મેહતાની દીકરી શ્લોકાની સાથે લગ્ન બંધનમાં બધાઈ ગય છે. આકશાના શાહી લગ્નમાં શામેલ થવા માટે દુનિયાભરના મેહમાન ભારત પહૉચ્યા. આ મેહમાનમાં કોર્પોરેટ, બૉલીવુડ રાજનીતો અને રમત જગતના પ્રસિદ્ધહસ્તિઓ પહોંચી.  અંબાની પરિવારની ખુશીઓમાં શામેલ થવા માટે સંયુક્ત રાષ્ટ્રના પૂર્વ પ્રમુખ બાનની મૂન અને બ્રિટેનના પૂર્વ પ્રધાનમંત્રી ટોની બ્લેયર, ભારતીય ક્રિકેટના માસ્ટર બ્લાસ્ટર સચ ઇન તેંદુલકર બૉલીવુડના બાદશાહ શાહરૂખ ખાન પણ પહોંચ્યા.
બધા મેહમાનોને લગ્ન રસ્મના આનંદ લીધું અને બારાતી ખૂબ નાચ્યા 
બૉલીવુડની કૉરિયોગ્રાફર અને નિર્દેશક ફરાહ ખાન 
બૉલીવુડની કૉરિયોગ્રાફર અને નિર્દેશક ફરાહ ખાન 
દક્ષિણ ભારતના સુપર સ્ટાર રજનીકાંત પણ લગ્નમાં શામેલ થવા માટે પહોંચ્યા 
ટેક્નોલોજીના મહાન કંપની ગૂગલના સીઈઓ સુંદર પિચાઈ પણ આકાશ અને શ્લોકાના લગ્નમાં પહહોંચ્યા. સુંદર પિચાઈની સાથે તેમની પત્ની પત્ની અંજલી પિચાઈ  પણ પહોંચી. 

રતન ટાટા પણ શામેલ થયા. 
પૂર્વ પ્રધાનમંત્રી એચડી દેવૈગોડા પણ અંબાની પરિવારની ખુશીમાં શામેલ થયા. 
લગ્નમાં અંબાની પરિવાર જમીને થિરકયું
ક્રિકેટર પાર્થિવ પટેલ પણ લગ્ન સમારોહમાં શામેલ થવા માટે પહોંચ્યા 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Facepack for 40 plus- 40 પાર કર્યા પછી આ 3 ફેસપેક તમારા ચેહરાનો નિખાર વધારશે

આજની રેસિપી - લસણના સ્વાદિષ્ટ અને ક્રિસ્પી પરાઠા

રસોડામાં કૉકરોચ થી છુટકારો મેળવવાનાં 5 અસરદાર ઉપાય, ૩ નબર તો કમાલનું કરે છે કામ

કોર્ન સાગ રેસીપી

Besan For Beauty- 5 રીતે ચહેરા પર ચણાનો લોટ લગાવો, 1 મહિનામાં ગોરી અને ચમકતી ત્વચા મેળવો...

વધુ જુઓ..

નવીનતમ

ગુજરાતી જોક્સ - પંડિત

ગુજરાતી જોક્સ - ખૂબ યાદ ન કરવું

ગુજરાતી જોક્સ - તે કોણ છે

ગુજરાતી જોક્સ - મોડો કેમ થયો

ગુજરાતી જોક્સ - ડાળી સાથે તોડી નાખ્યું.

આગળનો લેખ
Show comments