Festival Posters

આજે છે 2 જૂન અને બે જૂનની રોટી નસીબવાળાને જ મળી છે

Webdunia
મંગળવાર, 2 જૂન 2020 (10:40 IST)
આજે 2 જોન છે અને આજના આ દિવસેને લઈને એક ખૂબ ફેમસ કહેવત કહેવાય છે કે ખૂબ ખુશકિસ્મત હોય છે તે લોકો જેને 2 જૂનની રોટી નસીબ હોય છે. પણ આ વખતે અમે તમને અહીં આ પણ જણાવીએ છે કે આ મુહાવરાને દો જૂનથી કઈ રીતે કોઈ સંબંધ નહી છે. આજે પણ આ વાતને કઈને પુષ્ટિ નહી થઈ છે કે આખેર શા માટે આવું કહેવાય છે પણ કેટલીક વાત જેને તેનાથી જોડાય છે. 
 
જેમ આ વિશે વિક્રમ વિવિના કુલાનુશાસક શેલેંદ્ર કુમાર આ કહે છે કે આ ભાષા છે કે આ ભાષાના રૂઢ પ્રયોગ છે. અધિકતાથી આ વિશેમાં સમજીએ તો મુહાવરાના પ્રચલન આશરે 600 વર્ષ પહેલાથે ચાલી આવી રહ્યુ છે. સામાન્ય રીતે મુહાવરાનો ઉપયોગ કોઈ ખાસ ઘટનાને દર્શાવતા માટે કરાય છે. તેને તમે આવું પણ કહી શકે છે કે કોઈ વાતને સીધા શબ્દોમાં ન બોલીને બધાને સમજવા માટે મુહાવરોના ઉપયોગ હોય છે. 
 
આજે અમે વાત કરી રહ્યા છે દો જૂન (બે જૂન) રોટીમા તો  આ વિશે એક મહાન માણસએ જણાવ્યું છે હકીકતમાં દો જૂન રોટીથી કોઈ મહીનાનો અર્થ નહી છે. પણ આ બે ટાઈમની રોટી માટે કહ્યું છે. જી હા તેનો અર્થ છે કે બે સમય એટલે કે સવાર અને સાંજની રોટીથી છે. સીધા જો વાત કરીએ તો આ કહેવાય છે કે બે જૂન એટલે કે બે ટાઈમની રોટી નસીબ વાળાને જ મળે છે. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

વસંત પંચમી પર માતા સરસ્વતીને શું ચઢાવવું?

આંખોમાં આ ફેરફાર બતાવે છે આ 7 બીમારીઓના સંકેત

ભારતીય સેના દિવસ: 15 જાન્યુઆરી 1949, ભારતીય સેના માટે આ તારીખ કેમ મહત્ત્વની છે?

Jalaram History - જલારામ બાપા નો ઇતિહાસ

વાળમાં કંડીશનર કેમ છે જરૂરી ? વાળને બનાવે ચમકદાર, મુલાયમ અને હેલ્ધી... જાણો તેને લગાવવાની સાચી રીત

વધુ જુઓ..

નવીનતમ

ગુજરાતી જોક્સ - ડાળી સાથે તોડી નાખ્યું.

ગુજરાતી જોક્સ - ત્રણ કલાકથી ઇન્ટરનેટ

ગુજરાતી જોક્સ - તાજમહેલ ઉજ્જૈનમાં

International Kite Festival 2026: ઇમરાન હાશ્મીએ આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં હાજરી આપી હતી અને પતંગ ઉડાડી

ગુજરાતી જોક્સ - મોડો કેમ થયો

આગળનો લેખ
Show comments