Webdunia - Bharat's app for daily news and videos

Install App

ચૂંટણી પહેલા ભાજપને મોટો ફટકો, ચૌધરી બિરેન્દ્ર સિંહ કોંગ્રેસમાં જોડાશે.

Webdunia
મંગળવાર, 9 એપ્રિલ 2024 (14:02 IST)
Chaudhary Birendra Singh- આજે દિલ્હીમાં બિરેન્દ્ર સિંહે કહ્યું કે મેં ભાજપના પ્રાથમિક સભ્યપદેથી રાજીનામું આપી દીધું છે અને મારું રાજીનામું પાર્ટીના વડા જેપી નડ્ડાને મોકલી આપ્યું છે. મારી પત્ની પ્રેમ લતાએ પણ પાર્ટી છોડી દીધી છે. આવતીકાલે મંગળવારે અમે કોંગ્રેસમાં જોડાઈશું.
 
લોકસભા ચૂંટણી પહેલા હરિયાણામાં ભાજપને મોટો ઝટકો લાગ્યો છે. રાજ્યના અગ્રણી જાટ નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી ચૌધરી બિરેન્દ્ર સિંહે સોમવારે ભાજપ છોડવાની જાહેરાત કરી હતી. તેમની પૂર્વ ધારાસભ્ય પત્નીએ પણ ભાજપ છોડવાની જાહેરાત કરી છે. બિરેન્દ્ર સિંહે કહ્યું કે તેઓ મંગળવારે કોંગ્રેસમાં જોડાશે.
 
આના લગભગ એક મહિના પહેલા ચૌધરી બિરેન્દ્ર સિંહના પુત્ર બ્રિજેન્દ્ર સિંહ ભાજપ છોડીને વિપક્ષ કોંગ્રેસમાં જોડાયા હતા. બીરેન્દ્ર સિંહની પત્ની અને હરિયાણાના પૂર્વ બીજેપી ધારાસભ્ય પ્રેમ લતાએ પણ બીજેપી છોડી દીધી છે. પ્રેમ લતા 2014-2019 સુધી રાજ્યમાં ધારાસભ્ય હતા.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

5 કરોડ આપો નહીંતર બાબા સિદ્દીકી કરતા પણ ખરાબ હાલત થશે' સલમાન ખાનને ફરીથી લોરેન્સ બિશ્નોઈ ગેંગની ધમકી

દિવાળી પહેલા મોંઘવારી પર અંકુશ આવશે! 'કાંદા એક્સપ્રેસ' મહારાષ્ટ્રથી સસ્તી ડુંગળી લાવી રહી છે

મહારાષ્ટ્રની ચૂંટણી પર હરિયાણાની ચૂંટણી પરિણામોની નહી થાય અસર - શરદ પવાર

Maharashtra Election 2024 - ઠાણેના કલ્યાણમાં 95 એ આપ્યા ઈંટરવ્યુ, મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસ આપશે ટિકિટ ?

Jharkhand Election 2024 : બીજેપીની પહેલી લિસ્ટમાં અનેક દિગ્ગજોના નામ, જાણો કોણ છે રેસમાં અને કોનુ થશે પત્તુ સાફ

આગળનો લેખ
Show comments