Festival Posters

ધન, પદ અને પ્રતિષ્ઠા બધુ મળે છે એવા લોકોને

Webdunia
રવિવાર, 31 જુલાઈ 2022 (00:43 IST)
સામુદ્રિક શાસ્ત્રમાં સૂર્ય પર્વત પર વાઈનો નિશાન વિશે જણાવ્યુ છે. હાથમાં શુભ-અશુભ સ્થિતિ થતા વાઈનો આ નિશાન પરિણામને પણ પ્રભાવિત કરે છે. જો સૂર્ય રેખાથી કોઈ શાખા નિકળીને વાઈનો નિશાન બનાવે અને આ શનિ પર્વતની બાજુની તરફ જતી જોવાય કે પહોંચી જાય તો એવા જાતક ખાસ યોગ્યતા વાળા હોય છે. આ લોકોને કાર્ય કરવામાં ચતુર હોય છે અને જે પણ કાર્યને આ લોકો કરે છે તેને સારી રીતે કરે છે. 
 
જો સૂર્ય રેખાથી કોઈ શાખા નિકળીને બુધ પર્વતની બાજુ જઈ વાઈનો નિશાન બનાવે તો આ સફળ વેપારને દર્શાવે છે. એવા લોકોને ધન અને પ્રતિષ્ઠા બન્ને મળે છે. જો સૂર્ય  રેખા અંતમાં બે ભાવમાં વિભાજીત થઈને વાઈ જેવુ નિશાન બનાવે તો આ શુભ નિશાન તો છે પણ આ પૂર્ણ સફળતા નથી અપાવે છે. 
 
જો સૂર્ય રેખા ત્રણ ભાગમાં વહેચાયેલી જોવાય અને ત્રિશૂળ જેવી સંરચના બનાવે તો આ ખૂબજ શુભ છે. એવા લોકો ધન અને પ્રતિષ્ઠા મેળવે છે. જો સૂર્ય રેખા મગજ રેખા સુધી પહોંચે અને તેની એક શાખા મગજ રેખાથી મળી જાય તો એવા વ્યક્તિ પણ તેમના વિવેક પર સફળતા મેળવે છે. આ રીતે જો સૂર્ય રેખાથી નિકળીને એક શાખા નિકળીને હૃદય રેખામાં મળે તો પણ એવા લોકો પોતાના કોશિશથી સફળતા મેળવે છે. 
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ - બે અઠવાડિયાની રજા

મંગળવારે કરો આ 5 ઉપાય, ખરાબ નજરથી બચશો અને પ્રાપ્ત કરશો સુખ સમૃદ્ધિ

Salman Khan: આ ત્રણ ગંભીર બીમારીઓનો સામન કરી રહ્યા છે ભાઈજાન, આવો જાણીએ આ બીમારી વિશે

ગુજરાતી જોક્સ - શાળામાં વેચી નાખશે - હંસી નહી રોકાશે

ગુજરાતી જોક્સ - તુ ક્યાં છે - ખૂબ હંસાવશે આ જોક્સ

વધુ જુઓ..

નવીનતમ

ઈરાનમાં અત્યાર સુધીમાં ૩,૪૨૮ વિરોધીઓના મોત થયા છે અને ૧૦,૦૦૦ થી વધુની ધરપકડ કરવામાં આવી છે.

આંધ્રપ્રદેશમાં ટ્રેન અકસ્માત: વિજયવાડાથી તિરુપતિ જતી માલગાડી પાટા પરથી ઉતરી

અવતાર નહી તો કોણ હતા સાંઈ બાબા ? જાણો શિરડીના સાંઈબાબા વિશે

ભારત સરકારે સલાહકાર જારી કર્યો: "ભારતીયોએ તાત્કાલિક ઈરાન છોડી દેવું જોઈએ"

Maharashtra BMC Election Voting 2026- મુંબઈના 'મહારાજા'નો આજે નિર્ણય, મહારાષ્ટ્રની 29 મ્યુનિસિપલ સંસ્થાઓમાં મતદાન

આગળનો લેખ
Show comments