rashifal-2026

Chandra Grahan May 2021: વર્ષનુ પ્રથમ ચંદ્ર ગ્રહણ, જાણી લો Date, Time અને સૂતક કાળનો સમય

Webdunia
શનિવાર, 22 મે 2021 (00:21 IST)
Chandra Grahan 2021 Kab Padega: આ વર્ષે એટલે કે 2021નુ પ્રથમ ચંદ્ર ગ્રહણ ક્યારે લાગશે, આ સવાલ અનેક લોકોના મનમાં છે અને તેની સાથે જોડાયેલ અનેક પ્રશ્નોના જવાબ શોધવામાં આવી રહ્યા છે આજે અમે તમને તેના વિશે બતાવી રહ્યા છીએ. આ વર્ષનુ પ્રથમ ચંદ્રગ્રહણ વૈશાખ પૂર્ણીમાના રોજ લાગવાનુ છે. આ પૂર્ણ ચંદ્રગ્રહણ રહેશે. જે દુનિયાના અનેક દેશોમાં જોવા મળશે.  આવો એક નજર નાખીએ ભારતના મુજબ તેનો સમય અને અન્ય કેટલીક મહત્વપૂર્ણ વાતો પર. 
 
ક્યારે લાગશે ચંદ્રગ્રહણ (Chandra Grahan Date and Timing)
 
આગામી ચંદ્ર ગ્રહણ 26 મે 2021 ના રોજ બુધવારના દિવસે વૃશ્ચિમ રાશિ અને અનુરાધા નક્ષત્રમાં લાગવા જઈ રહ્યુ છે. ચંદ્રમા પર આ આંશિક ગ્રહણ બપોરમાં લગભગ સવા ત્રણ વાગે શરૂ થશે અને સાંજના સમયે 7 વાગીને 19 મિનિટ સુધી ચાલુ રહેશે. 
 
ચંદ્રગ્રહણ શરૂ - 26 મે, બુઘવારે બપોરે 3.15 મિનિટ પર 
ચંદ્રગ્રહણ સમાપ્ત - 6.23 વાગે 
 
ચંદ્ર ગ્રહણ સૂતક કાળ (Chandra Grahan May 2021 Sutak Kaal)
 
જ્યોતિષ શાસ્ત્રનુ માનીએ તો આ ચંદ્ર ગ્રહણનો સૂતકકાળ માન્ય નહી રહે કારણ કે આ એક ઉપચ્છાયા ચંદ્ર ગ્રહણ છે અને ભારતમાં તે દેખાવવુ શક્ય નહી રહે.  
એ જ ગ્રહણનુ ધાર્મિક મહત્વ માનવામાં આવ્યુ છે જે લોકોને ખુલ્લી આંખોથી દેખાય છે.  તેથી ઉપચ્છાયા ગ્રહણને જ્યોતિષ ગ્રહણની શ્રેણીમાં નથી મુકતા અને તેનો પ્રભાવ અને સૂતક કાળ પર પણ ધ્યાન નથી આપવામાં આવતુ. 
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ - બે અઠવાડિયાની રજા

મંગળવારે કરો આ 5 ઉપાય, ખરાબ નજરથી બચશો અને પ્રાપ્ત કરશો સુખ સમૃદ્ધિ

Salman Khan: આ ત્રણ ગંભીર બીમારીઓનો સામન કરી રહ્યા છે ભાઈજાન, આવો જાણીએ આ બીમારી વિશે

ગુજરાતી જોક્સ - શાળામાં વેચી નાખશે - હંસી નહી રોકાશે

ગુજરાતી જોક્સ - તુ ક્યાં છે - ખૂબ હંસાવશે આ જોક્સ

વધુ જુઓ..

નવીનતમ

Vrindavan New Year crowd: બાંકે બિહારી મંદિરે 5 જાન્યુઆરી સુધી વૃંદાવનની મુલાકાત ન લેવાની ચેતવણી આપી છે, અહીં શા માટે છે

Heavy Rain Alert: 28-29 ડિસેમ્બર, 30-31 દરમિયાન ભારે વરસાદ અને તીવ્ર ઠંડીનો કહેર રહેશે; આ રાજ્યમાં IMD એ હાઇ એલર્ટ જારી કર્યું છે

નવા વર્ષના દિવસે કાશ્મીરમાં બરફ પડવાની શક્યતા, 6 રાજ્યોમાં શીત લહેરની ચેતવણી, સમગ્ર ઉત્તર ભારતમાં ગાઢ ધુમ્મસ છવાયું

મેક્સિકોમાં મોટી ટ્રેન દુર્ઘટના: કોચ પાટા પરથી ઉતરી ગયા અને પલટી ગયા, 13 લોકોના મોત અને 98 ગંભીર રીતે ઘાયલ

ટાટાનગર-એર્નાકુલમ એક્સપ્રેસમાં લાગી આગ, એક વ્યક્તિનું મોત, વિશાખાપટ્ટનમાં અકસ્માત - VIDEO

આગળનો લેખ
Show comments