Dharma Sangrah

જનમદિવસ અને જ્યોતિષ - આજે જેમની વર્ષગાંઠ છે (18.08.2019)

Webdunia
રવિવાર, 18 ઑગસ્ટ 2019 (08:07 IST)
જન્મદિવસની શુભકામનાઓ સાથે તમારુ સ્વાગત છે. વેબદુનિયાની વિશેષ રજુઆતમાં આ કોલમ નિયમિત રૂપે એ પાઠકોના વ્યક્તિત્વ અને ભવિષ્ય વિશે માહિતી આપશે જેમની એ દિવસે વર્ષગાંઠ હશે.  રજુ છે 18 તારીખે જન્મેલ વ્યક્તિઓ વિશે માહિતી.અંક જ્યોતિષનો સૌથી છેવટનો મૂલાંક છે નવ. તમારા જન્મદિવસની સંખ્યા પણ નવ છે. આ મૂલાંક ભૂમિ પુત્ર મંગલના અધિકારમાં રહે છે. તમે ખૂબ જ સાહસી છો. તમારા સ્વભાવમાં એક વિશેષ પ્રકારની તીવ્રતા જોવા મળે છે. 
 
તમે સાચી રીતે ઉત્સાહ અને સાહસના પ્રતીક છો. મંગળ ગ્રહોમાં સેનાપતિ માનવામાં આવે છે. તેથી તમારામાં સ્વભાવિક રૂપે નેતૃત્વની ક્ષમતા જોવા મળે છે. પણ તમને બુદ્ધિશાળી નથી માનવામાં આવતા. મંગળના મૂલાંકવાળા ચાલાક અને ચંચલ પણ હોય છે. તમને લડાઈ-ઝગડામાં વધુ આનંદ આવે છે. તમને વિચિત્ર સાહસિક વ્યક્તિ કહેવામાં આવે છે. 
 
શુભ તારીખ : 9,  18,  27 
 
શુભ અંક   : 1,  2,  5,  9,  27,  72     
 
શુભ વર્ષ :  2016,  2018,  2025,  2036,  2045
 
ઈષ્ટદેવ  : હનુમાનજી અને મા દુર્ગા 
 
શુભ રંગ : લાલ-કેસરી અને પીળો  
 
કેવુ રહેશે આ વર્ષ - મૂલાંક 9નો  સ્વામી મંગળ છે. અને વર્ષનો મૂલાંકનો સ્વામી બુધ છે. એ સમ છે. તેથી તમે તમારી શક્તિનો સદ્દપયોગ કરી પ્રગતિ તરફ અગ્રેસર રહેશો. પારિવારિક વિવાદ ઉકેલાશે. મહત્વપુર્ણ કાર્ય યોજનાઓમાં સફળતા મળશે. અધિકાર ક્ષેત્રમાં વૃદ્ધિ શક્ય છે.  નોકરીમાં આવી રહેલ અવરોધો દૂર થશે. સ્વાસ્થ્ય પણ સારુ રહેશે. રાજનૈતિક વ્યક્તિ સફળતાનો સ્વાદ ચાખી શકે છે. મિત્રો સ્વજનોની માદ મળવાથી પ્રસન્નાતા રહેશે.  
 
મૂલાંક 9ના પ્રભાવવાળા વિશેષ વ્યક્તિ 
 
- કાકા હાથરસી 
- ગોપાલકૃષ્ણ ગોખલે 
- બોબી દેઓલ 
-સાજિદ નડિયાદવાલા 
- અમૃતા સિંહ  

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ - બે અઠવાડિયાની રજા

મંગળવારે કરો આ 5 ઉપાય, ખરાબ નજરથી બચશો અને પ્રાપ્ત કરશો સુખ સમૃદ્ધિ

Salman Khan: આ ત્રણ ગંભીર બીમારીઓનો સામન કરી રહ્યા છે ભાઈજાન, આવો જાણીએ આ બીમારી વિશે

ગુજરાતી જોક્સ - શાળામાં વેચી નાખશે - હંસી નહી રોકાશે

ગુજરાતી જોક્સ - તુ ક્યાં છે - ખૂબ હંસાવશે આ જોક્સ

વધુ જુઓ..

નવીનતમ

PM નરેન્દ્ર મોદી આગામી 10 અને 11 જાન્યુઆરીએ સોમનાથ આવશે, 108 અશ્વો વચ્ચે યોજાશે મોદીની સ્વાભિમાન યાત્રા

SIR ને લઈને ક્રિકેટર મોહમ્મદ શમીને ચૂંટણી પંચની નોટિસ, જાણો શુ છે કારણ

21 વર્ષના ખેલાડીએ વિજય હજારેમાં મારી ડબલ સેંચુરી, બાઉંડ્રી પર જ બનાવી દીધા 126 રન, RR ને મળ્યો વધુ એક સુપરસ્ટાર

District Court Bomb Threat - ગુજરાતમાં હાઈકોર્ટ સહિત રાજ્યની 6 કોર્ટને ઉડાવી દેવાની ધમકી

જેએનયૂમાં અડધી રાત્રે મોદી-શાહ વિરુદ્ધ કબર ખુદેગી જેવા ભડકાઉ નારા

આગળનો લેખ
Show comments