Webdunia - Bharat's app for daily news and videos

Install App

આ રાશિના Boys છોકરીઓ પટાવવામાં માસ્ટર હોય છે

Webdunia
શનિવાર, 26 મે 2018 (16:25 IST)
છોકરીઓને પટાવવી કોકી સહેલુ કામ નથી.  આ માટે હજારો પાપડ વણવા પડે છે. ત્યારે જઈને છોકરી હા કહે છે. કેટલક છોકરાઓ એવા પણ હોય છે જે લાખ કોશિશ કરવા છતા પણ છોકરીને પટાવી શકતા નથી. શુ તમે જાણો છો કે રાશિ પણ આ મામલે તમારી મદદ કરે છે.  ઉલ્લેખનીય છે કે કેટલીક રાશીઓના છોકરાઓમાં છોકરીઓ પટાવવાની કળા હોય છે. આજે અમે તમને એ 5 રાશિયો વિશે બતાવીશુ. જે છોકરી પટાવવામાં હોશિયાર હોય છે.   તેમની અંદર છોકરીઓ પટાવવાની દરેક ખૂબી હોય છે. 
 
1. મેષ - આ રાશિના લોકો છોકરી પટાવવા માટે મગજથી કામ લે છે. તેમની એક ખૂબીને કારણે છોકરીઓ તેમની સાથે ઈમોશનલી કનેક્ટ થઈ જાય છે. જ્યારે આ એક વાર રિલેશનમાં પડી જાય છે તો પોતાના પાર્ટનરનો ખૂબ ખ્યાલ રાખે છે અને છોકરી પણ તેમની સાથે ખુશ રહે છે. 
2. મિથુન - મિથુન રાશિના છોકરા ખૂબ જ જુગાડૂ હોય છે. પોતાની આ ખૂબીને કારણે તેઓ છોકરીને સહેલાઈથી પટાવી લે છે.  પણ તેઓ ક્યારેક ક્યારેક છોકરીને ઈમ્પ્રેસ કરવા માટે ખોટુ પણ બોલે છે.   તો ક્યારેક શો ઑફ કરીને છોકરીને અટ્રેક્ટ કરવાની કોશિશ કરે છે. 
 
3 તુલા - આ રાશિના છોકરા ખૂબ જ રોમાંટિક હોય છે તેમની આ ખાસિયતથી જ છોકરીઓ તેમના પર લટ્ટૂ થઈ જાય છે.  આ પહેલા છોકરી સાથે દોસ્તી કરે છે અને પછી તેમની સાથે રોમાંટિક અંદાજમાં પ્રેમનો એકરાર કરે છે.  તેમની સાથે રિલેશનમાં રહીને યુવતીઓ ક્યારેય બોર થતી નથી.  તેઓ પોતાના રોમાંટિક અને મજાકિયા મૂડથી છોકરીને હંમેશા ખુશ રાખે છે. 
4. કુંભ - આ રાશિના છોકરાઓ ખૂબ મજાકિયા હોય છે. આ રાશિના છોકરાઓ પોતાના જોક્સ અને દ્વારા છોકરીઓને ઝટ ઈમ્પ્રેસ કરી લે છે.  પોતાના આવા જ વ્યવ્હાર દ્વારા તેઓ પોતાના રિલેશનમાં ક્યારેય લડાઈ ઝગડો થવા દેતા નથી. 
 
5. મીન - આ રાશિના છોકરા ખૂબ જ સ્ટાઈલિશ અને જુદી રીતે છોકરી સાથે વાત કરે છે. તેમની વાત કરવાની સ્ટાઈલ જ છોકરીઓનુ દિલ જીતી લે છે.  છોકરીઓને તો તેઓ સહેલાઈથી પટાવી લે છે પણ પોતાના પાર્ટનરને ખુશ રાખવામાં તેઓ કોઈ કમી કરતા નથી. 
 

સંબંધિત સમાચાર

વેપારીઓનું ક્ષત્રિયોને સમર્થનઃ સંરક્ષણ મંત્રી રાજનાથસિંહની સભા પહેલા સોનગઢ સજ્જડ બંધ

સોશિયલ મીડિયાના માધ્યમથી નોકરીની લાલચ યુવાનને ભારે પડી

અમદાવાદમાં ઉનાળાની કાળઝાળ ગરમી, ઝાડા-ઊલ્ટીના કેસ વધ્યાં

ગુજરાતમાં 12 IPSની તાત્કાલિક અસરથી બદલી, 5 સિનિયર IPSને પ્રમોશન અપાયું

GSEB SSC Result 2024- માત્ર 1 કિલ્કમાં પરિણામ જોવા અહીં કિલ્ક કરો

23 એપ્રિલનુ રાશિફળ - કેવો રહેશે રવિવાર, વાંચો મેષથી મીન સુધીની તમામ 12 રાશિઓનુ રાશિફળ

22 એપ્રિલનુ રાશિફળ - આજે આ જાતકોને વેપાર ધંધામાં લાભ થવાના યોગ

Saptahik Rashifal- 22 એપ્રિલ થી 28 એપ્રિલ સુધી આ2 રાશિના સિતારા ચમકી રહ્યા છે આ રાશિ માટે છે શુભ સમાચાર

21 એપ્રિલનુ રાશિફળ - આજે આ 5 રાશિનાં લોકોને આર્થિક લાભની તક મળશે

20 એપ્રિલનું રાશિફળ - આજે આ રાશિના જાતકોનાં બધા કામ તેમની ઈચ્છા મુજબ પૂર્ણ થશે

આગળનો લેખ
Show comments