rashifal-2026

Jyotish 2018 - શનિદેવને પ્રસન્ન કરવા કરો શનિયંત્રનું પૂજન

Webdunia
શનિવાર, 7 એપ્રિલ 2018 (11:28 IST)
યંત્રનું વિધિવત પૂજન કરવાથી અશુભ ગ્રહણ પણ શુભ ફળ આપવા માંડે છે. જ્યોતિષશાસ્ત્રના અનુસાર જો તમને સાડાસાતી કે ઢૈયા(અઢીયો) ચાલી રહ્યો હોય કે કુંડળીમાં શનિ અશુભ હોય તો આવી સ્થિતિમાં શનિયંત્રની પૂજા પ્રતિષ્ઠા કરવાથી અનેક લાભ મળે છે. 21 એપ્રિલના શનિશ્વરી અમાસ છે. જો આ દિવસે શનિ યંત્રની સ્થાપના કરવામાં આવે તો વધારે શુભ ફળ પ્રાપ્ત થાય છે.
આ રીતે કરો સ્થાપના તથા પૂજન -
 
- બજારમાંથી શનિ યંત્ર ખરીદી લાવો અને તેને ગંગા જળથી શુદ્ધ કરી પૂજા સ્થાન પર સ્થાપિત કરી લો.
 
- તેની સોળશોપચાર પૂજન કરો તથા આ યંત્રની સામે સરસવના તેલનો દિવો કરો.
 
- ભૂરા કે કાળા ફુલ ચઢાવો તથા શનિ સ્ત્રોતનો પાઠ કરો.
 
- આ પ્રકારે દરરોજ આ યંત્રનું પૂજન કરી શનિ સ્ત્રોતનો પાઠ કરવાથી શનિદેવ પ્રસન્ન થાય છે. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ - બે અઠવાડિયાની રજા

મંગળવારે કરો આ 5 ઉપાય, ખરાબ નજરથી બચશો અને પ્રાપ્ત કરશો સુખ સમૃદ્ધિ

Salman Khan: આ ત્રણ ગંભીર બીમારીઓનો સામન કરી રહ્યા છે ભાઈજાન, આવો જાણીએ આ બીમારી વિશે

ગુજરાતી જોક્સ - શાળામાં વેચી નાખશે - હંસી નહી રોકાશે

ગુજરાતી જોક્સ - તુ ક્યાં છે - ખૂબ હંસાવશે આ જોક્સ

વધુ જુઓ..

નવીનતમ

ભાવનગર પોલીસની ઐતિહાસિક કાર્યવાહી: રૂ. 10.50 કરોડનો ગાંજો અને અફીણ ઝડપાયું

ભેળસેળિયા દૂધથી 48 કલાકમાં કિડની ફેલ થવાથી 4ના મોત, 12 હોસ્પિટલમાં દાખલ, તમામની ઉંમર 65થી વધુ

ગુજરાત વિધાનસભામાં આજે પ્રશ્નોત્તરીનો ધમધમાટ, ‘વંદે માતરમ’ ના 150 વર્ષ નિમિત્તે CM રજૂ કરશે ખાસ સંકલ્પ

Karpoori Thakur Kisan Samman Nidhi- 7.3 મિલિયન ખેડૂતોને વધારાની 3,000 ની સહાય મળશે, સંપૂર્ણ પ્રક્રિયા જુઓ

તિરુપતિ બાલાજી મંદિરમાં મહિલા ભક્તને સાપે કરડ્યો

આગળનો લેખ
Show comments