Dharma Sangrah

મૂલાંક- 4 અંક જ્યોતિષ 2017 ભવિષ્યફળ

Webdunia
રવિવાર, 1 જાન્યુઆરી 2017 (00:32 IST)
અંક ચાર આ સમયેમાં તમાર ઉપર બુધ ગ્રહની કૃપા રહેશે. તમારા મગજમાં નવા-નવા આઈડિયા આવવા વાળા છે.  જેનાથી તમે કઈક જુદા કરીને જોવાશો. આ વર્ષ તમારી ક્રિએટીવિટીથી તમે ખૂબ સરળતા મેળવશો. નોકરી અને ધંધામાં તમે કઈક જુદો કરવા વાળા છો જેનાથી તમારા વિરોધીઓને પણ ઈર્ષ્યા થશે. તમારા ઉપર તમારા બૉસની કૃપા બની રહેશે. અંક વિજ્ઞાન 2017 કહે છે કે તમે તમારી વાતના જાદૂથી તમારા સહકર્મીને ઈમ્પ્રેસ કરી નાખશો જેનાથી ઘણા નવા લોકો પણ તમારા ફેન બનશે. જો તમે સેલ્સ , એકાઉંટસ ઑડિટ અને કમ્યુનિકેશનથી સંકળાયેલા ધંધા કે નોકરી કરી રહ્યા છો તો બન્ને હાથમાં લાડુ લેવાના માટે તૈયાર થઈ જાઓ. તમે કોઈ નવા ધંધા પણ શરૂ કરી શકો છો જેમાં સફળતા મળશે. આ વર્ષ અભ્યાસમાં તમારું મન લાગશે. મનભાવતા વિષય મળી શકે અને કૉલેજમાં અભ્યાસના અવસર મળશે. માસ કમ્યુનિકેશન , જર્નેલિજમથી સંકળાયેલા છાત્ર સફળતાના ઝંડા ગાડશે. તમારી પારિવારિક જિંદગી મજેદાર ચાલવા વાળી છે. તમારા પરિવારને તમે પૂરો સમય આપી શકશો. અને તેમના સાથે સૂકૂનના કેટલાક પળ વિતાવી શકશો. તમારી કોઈ સંતાન આ વર્ષ રેકાર્ડ તોડ સફળતા પ્રાપ્ત કરશે. જો તમે તમારી એકલતા લાઈફથી બોર થઈ ગયા છો તો ચિંતા ન કરવી. જલ્દી જ કોઈ અજાણ માણસની ઘુસપેઠ તમારી જિંદગીમાં પ્યારના રંગ ભરશે. આ પ્યારના રંગથી તમે તમારા સરોબાર મેળવશો અને લાઈફ ખૂબ હસીન લાગશે. આ વર્ષ તમને મિત્રોની ગણતરી વધશે અને તમે તેમની સાથે ખૂબ હેંગાઔટ મારશો. આ સમયે તમે આરોગ્યને લઈને ખૂબ સાવધાન રહેશો. અને તમારી ફિટનેસના પૂરા ધ્યાન રાખશો. સાઈકિલિંગ અને મેડિટેશન કરવું આરોગ્યમાં ચાર ચાંદ લગાવશે 17 અગસ્તથી 16 સેપ્ટેમબર સુધીનો સમય જીવનમાં ખુશીઓની બહાર લાવી શકે છે. 
 
મૂલાંક 4 માટે ઉપાય 
તમારા માટે બુધવાર અને શનિવાર ફાયદાકારી રહેશે. આ વારમાં જો સોમવારે 4, 13, 22 અને 31 તારીખ પડે તો સફળતા નક્કી સમજો. 
તમારા માટે ભૂરો (બ્રાઉન), કાળા , બ્લૂ રંગ શુભ છે. આથી આ રંગોના કપડાનો વધારે ઉપયોગ કરવું . 
ખિસ્સામાં (બ્રાઉન)કાળા , બ્લૂ રંગનો રૂમાલ રાખવું . 
પંખીઓને દરરોજ દાણા નાખવા અને દુર્ગાજીની પૂજા કરવી . 
1, 2, 7 અને  9  અંક વાળા માણસથી બચીને રહેવું. 
વધુ જુઓ..

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ - બે અઠવાડિયાની રજા

મંગળવારે કરો આ 5 ઉપાય, ખરાબ નજરથી બચશો અને પ્રાપ્ત કરશો સુખ સમૃદ્ધિ

Salman Khan: આ ત્રણ ગંભીર બીમારીઓનો સામન કરી રહ્યા છે ભાઈજાન, આવો જાણીએ આ બીમારી વિશે

ગુજરાતી જોક્સ - શાળામાં વેચી નાખશે - હંસી નહી રોકાશે

ગુજરાતી જોક્સ - તુ ક્યાં છે - ખૂબ હંસાવશે આ જોક્સ

વધુ જુઓ..

નવીનતમ

ઈરાનમાં હાલની પરિસ્થિતિ શું છે? Saedinia, કોણ છે, જેની ધરપકડથી રમખાણો અને વિરોધ પ્રદર્શનોનો અંત આવ્યો?

દિલ્હીમાં ઠંડીનું મોજું વધુ તીવ્ર, યુપી અને બિહારમાં ચેતવણી જારી; દેશભરની પરિસ્થિતિ વિશે જાણો

ઈરાનમાં ફસાયેલા ભારતીયોને પાછા લાવવા માટે વિમાનો તૈયાર છે, એમઈએ માહિતી આપે છે

નવ પાકિસ્તાનીઓ અરબી સમુદ્ર દ્વારા ભારતમાં ઘૂસણખોરી કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા

ખૂની 'માંઝા' એ બે લોકોના જીવ લીધા; 70 ફૂટ ઊંચા ફ્લાયઓવર પરથી પડી જવાથી પિતા અને પુત્રીના મોત થયા.

આગળનો લેખ
Show comments