Festival Posters

મૂલાંક 3 - અંક જ્યોતિષ 2017 ભવિષ્યફળ

Webdunia
રવિવાર, 1 જાન્યુઆરી 2017 (00:24 IST)
અંક ત્રણ આ વર્ષ તમારા માટે સામાન્ય રહેશે. અને તમે યૂરેનસ ગ્રહની શરણમાં રહેશો . તમારા સાથે કેટલાક રહસ્યમયી અને આકસ્મિક ઘટનાઓ ઘટી શકે છે. જીવનમાં અચાનક ઉતાર-ચઢાવ આવવાની શકયતા છે . ધંધા કરતા બંધુઓના કામ ધંધામાં મોટા ઈંવેસમેંટ કરતા પહેલા વિચારી લેવા જોઈએ. તમાર બોસ કે ઉંચા અધિકારીઓથી વિવાદ તમને ભારે પડી શકે છે.  તમારા રાજ કોઈને ન જણાવવું કોઈ ઘરનો જ માણસ તમારા રાજ ખોલી શકે છે. આથી વર્ક પલેસમાં તાલમેલ બનાવીને ચાલવું . જો તમે નોકરી બદલવાના વિચારી રહ્યા છો તો 15 દિસંબરથી 31 જાન્યુઆરીનો ટાઈમ તમારા માઋએ સારું રહેશે. ધંધામાં સાધારણ લાભ મળતું રહેશે. અભ્યાસની જગ્યા મોજ-મસ્તીમાં તમારું ધ્યાન વધારે રહેવાની શકયતા છે. અંક વિજ્ઞાન મુજબ જે લોકો સ્ટડીજ માટે વિદેશ જવાના વિચારી રહ્યા છે. તેને આ વર્ષના અંતમાં અવસર મળી શકે છે. તમારા જીવનસાથીના સાથે બેકારના વિવાદથી બચવું જ તમારા માટે સારું રહેશે. નહી તો વિવાદ થવાન પૂરે શકયતા છે. પ્રેમી-જોડાને ગુપચુપ પ્યાર કરવાના અવસર મળતા રહેશેૢ તમારા પાર્ટનરથી કોઈ સારા ગિફ્ટ મળશે. આ વર્ષ સ્વાસ્થય આમ તો ઠીક રહેશે , પણ પિજ્જા-બર્ગરથી બચવું. નહી તો પેટની સમસ્યા વગર આમંત્રણ આવી જશે. સવારની બ્રીસ્ક વૉક અને એરોબિક્સ કરવું તમને ફિટ રાખશે. 14 માર્ચ થી 12 અપ્રેલ સુધીનો સમય તમારા માટે સોનેરે અવસર લઈને આવશે. 
 
મૂલાંક 3 માટે ઉપાય 
તમારા માટે ગુરૂવાર, સોમવાર અને મંગળવાર વધારે અનૂકૂળ રહેશે. જો ગુરૂવારે 3, 12, 21 અને 30 તારીખ પડે તો તમારા માટે તે બહુ ખાસ સમય  થશે. 
તમારા માટે પીળા ,સફેદ અને લાલ રંગ શુભ છે. આ રંગના કપડાને વધારેથી વધારે પહેરવા . 
ખિસ્સામાં પીળા રૂમાલ  હમેશા રાખવું .
5 અને 6 અંક વાળા માણસથી દૂરી રાખવી . 
ગુરૂવારનો વ્રત રાખવું . 
વધુ જુઓ..

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ - બે અઠવાડિયાની રજા

મંગળવારે કરો આ 5 ઉપાય, ખરાબ નજરથી બચશો અને પ્રાપ્ત કરશો સુખ સમૃદ્ધિ

Salman Khan: આ ત્રણ ગંભીર બીમારીઓનો સામન કરી રહ્યા છે ભાઈજાન, આવો જાણીએ આ બીમારી વિશે

ગુજરાતી જોક્સ - શાળામાં વેચી નાખશે - હંસી નહી રોકાશે

ગુજરાતી જોક્સ - તુ ક્યાં છે - ખૂબ હંસાવશે આ જોક્સ

વધુ જુઓ..

નવીનતમ

માઘ મેળામાં સતત બીજા દિવસે આગ લાગી, 20 શિબિરોને લપેટમાં લીધા

ઈરાનમાં વિરોધ પ્રદર્શનો વચ્ચે ઘણા ભારતીયો ફસાયેલા છે. શું મધ્ય પૂર્વ પર યુદ્ધના વાદળો છવાયેલા છે?

Uttrayan દિગ્ગજોએ ગુજરાતમાં માણી ઉત્તરાયણની મજા

International Kite Festival 2026: ઇમરાન હાશ્મીએ આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં હાજરી આપી હતી અને પતંગ ઉડાડી

મિત્રોના ઘરે શારીરિક સંબંધો માટે લઈ જતો હતો, ત્યારબાદ કહ્યુ...

આગળનો લેખ
Show comments