rashifal-2026

મૂલાંક 2 - અંક જ્યોતિષ 2017 ભવિષ્યફળ Numerology Horoscope 2017

Webdunia
શનિવાર, 31 ડિસેમ્બર 2016 (00:14 IST)
મૂલાંક બે ના ફલાદેશ 
અંક બે આ વર્ષ તમારી ઉપર દેવ-ગુરૂ બૃહસ્પતિ મેહરબાન છે. આથી તમારી પાંચે આંગળીઓ ઘીમાં રહેશે. વધારે ચિંતા લેવાની જરૂરત નહી , કારણકે પાછલા વર્ષજે આશાઓ ડૂબી ગઈ હતી તે આ વર્ષે સફળતા રૂપી બિલ્ડિંગની રીતે ફરીથી ઉભી થવાવાળી છે. નોકરીમાં તમારા બૉસનો પૂરો સહયોગ મળશે રોકાયેલ પ્રમોશન આ વર્ષે જરૂર થઈ જશે. જો તમે પત્રકાઅરિતા , પબ્લિશિંગ , કમીશન એજંટ, અધ્યાપન, એક્સપોર્ટ -ઈમ્પોર્ટ થી સંકળાયેલ ધંધા કે નોકરી કરી રહ્યા છો તો સફળતા મળવી નક્કી સમજો. સ્ટૂડેંટસને અભ્યાસમાં આશ્ચર્યજનક પરિણામ જોવા મળશે. જે લોકો ઉચ્ચ શિક્ષા માટે વિદેશ જવા માટે તૈયાર છે તેને તેમનો પાસપોઋટ તરત બનાવી લેવા જોઈએ. પરિવારમાં ખુશીઓની બહાર થવાવાળી છે. આ વર્ષે નિ : સંતાન જોડાને સંતાન એઊપી ફળ મળવાની પૂરી શકયતા છે. કોઈ ખાસ પારિવારિક માણસને તમારા પૂરે-પૂરો સપોર્ટ મળશે. જીવનસાથી સાથે તમે કોઈ રોમાંચક પળના આનંદ ઉઠાવશો. પ્રેમી-જોડાને આ વર્ષ ડેટિંગના ઘણા અવસર મળશે જે લોકો લગ્ન ન થવાથી પરેશાન છે આ  વર્ષ તેમના હાથા દેવગુરૂ બૃહસ્પતિ જરૂર પીળ કરાવશે. અંક શાસ્ત્ર 2017 ફલાદેશથી આરોગ્યની બાબતમાં સારું રહેશે પણ જાડાપણ્ના પ્રત્યે થોડા સાવધાન રહેવું. જેંક ફૂડ  , ચાટ પાપડીનો વધારે આનંદ ઉઠાવવું આરોગ્ય માટે હાનિકારક થઈ શકે છે. 14 માર્ચથી 12 અપ્રેલ સુધી સમય ખાસ અનૂકૂળ રહેશે. 
મૂલાંક 2 માટે ઉપાય 
તમારા માટે સોમવાર, બુધવાર અને રવિવાર વધારે અનૂકૂળ રહેશે. જો સોમવારે 2, 11, 20 અને  29 તારીખ પડે તો તમારા માટે ખાસ શુભ થશે. 
તમારા માટે સફેદ , લીલો , સિંદૂરી અને ક્રીમ રંગ શુભ છે. આ રંગના કપડાને વધારે પહેરવું. 
4 અને 7 અંક વાળા માણસથી બચવું. 
ખિસ્સામાં સફેદ રૂમાલ રાખવું અને શિવજીની પૂજા કરવા શાંતિવર્ધક રહેશે. 
સોમવારનો વ્રત કરવા તમારામાટે લાભકારી છે. 
 
વધુ જુઓ..

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ - બે અઠવાડિયાની રજા

મંગળવારે કરો આ 5 ઉપાય, ખરાબ નજરથી બચશો અને પ્રાપ્ત કરશો સુખ સમૃદ્ધિ

Salman Khan: આ ત્રણ ગંભીર બીમારીઓનો સામન કરી રહ્યા છે ભાઈજાન, આવો જાણીએ આ બીમારી વિશે

ગુજરાતી જોક્સ - શાળામાં વેચી નાખશે - હંસી નહી રોકાશે

ગુજરાતી જોક્સ - તુ ક્યાં છે - ખૂબ હંસાવશે આ જોક્સ

વધુ જુઓ..

નવીનતમ

માઘ મેળામાં સતત બીજા દિવસે આગ લાગી, 20 શિબિરોને લપેટમાં લીધા

ઈરાનમાં વિરોધ પ્રદર્શનો વચ્ચે ઘણા ભારતીયો ફસાયેલા છે. શું મધ્ય પૂર્વ પર યુદ્ધના વાદળો છવાયેલા છે?

Uttrayan દિગ્ગજોએ ગુજરાતમાં માણી ઉત્તરાયણની મજા

International Kite Festival 2026: ઇમરાન હાશ્મીએ આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં હાજરી આપી હતી અને પતંગ ઉડાડી

મિત્રોના ઘરે શારીરિક સંબંધો માટે લઈ જતો હતો, ત્યારબાદ કહ્યુ...

આગળનો લેખ
Show comments