Webdunia - Bharat's app for daily news and videos

Install App

Gujarati jokes husband wife- હંસવાનો ચાલુ રાખો બેસ્ટ જોક્સ

Webdunia
શુક્રવાર, 19 મે 2023 (15:39 IST)
રાહુલ એક વાર જંગલમાંથી પસાર થઈ રહ્યો હતો ત્યારે 
 
અચાનક વરસાત ચાલૂ થઈ ગયો 
 
ત્યાંથી એક છોકરી એ રાહુલને અવાજ લગાવીને 
 
કહ્યું મારી પાસે છત્રી છે એમાં આવી જાઓ 
 
રાહુલે કહ્યુ- નહી બહેનજી ઠીક છે 
 
એમ કહીને રાહુલ ત્યાંથી ભાગી ગયો 
 
Moral - મોરલ વોરલ કઈ નથી 
 
એ છોકરીના પગ ઉંધા હતા. 
-----------
એક માણસ તેમની પત્ની સાથે બસ સ્ટેડ પર ઉભો હતો 
એક સુંદર છોકરી આવીને 
યુવક સામે જોઈને હંસી 
 
યુવક પણ છોકરી પાસે 
જઈને 
છોકરીને દુપટ્ટો માથા ઢાંકીને કહ્યુ 
 
આ બધામાં કાઈ નથી રાખ્યુ 
માણસએ તેમને એક કાગળ આપ્યો અને કહ્યુ 
આ ભજનને વાંચો 
અને ભાવ-ભજન કરો 
 
બસ આવીને માણ્સ તેમાં બેસીને ચાલ્યો ગયો 
 
છોકરીએ પાનુ ખોલીને જોયુ 
તેમાં એક ફોન નંબર લખ્યુ હતો 
 
અને લખ્યુ હતુ 
આ મારુ ફોન નંબર છે રાત્રે કોલ કરજે 
પાસે મારી પત્ની ઉભી હતી.... 
Edited By-Monica Sahu

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Vastu Tips: જો તમે આ 7 વાસ્તુ નિયમોનું પાલન કરશો તો ઘરમાં હંમેશા રહેશે દેવી લક્ષ્મીનો વાસ

24 જુલાઈનું રાશિફળ - આજે આ 5 રાશિના જાતકો લક્ષ્મી યોગથી થઈ જશે માલામાલ

23 જુલાઈનું રાશિફળ - આજે આ રાશિના જાતકો પર રહેશે સાંઈબાબાની કૃપા

22 જુલાઈનુ રાશિફળ - આજે આ રાશિના જાતકોને લગ્ન અંગે ખુશીના સમાચાર મળશે

સાપ્તાહિક રાશિફળ- આ અઠવાડિયે પ્રગતિની શક્યતાઓ છે

વધુ જુઓ..

લાઈફ સ્ટાઈલ

Pregnancy Care- પ્રેગ્નન્સી દરમિયાન ધ્યાનમાં રાખવાની બાબતો

સફરજન નહીં, શિયાળામાં રોજ આ ફળ ખાવ અને ડોક્ટરને દૂર ભગાડો, એક-બે નહીં પણ અનેક રોગોમાં છે ફાયદાકારક

લંચ હોય કે ડીનર બનાવો ચિકન મસાલા

Poem - ચંદામામા દૂર કે

કોથમીર ની ચટણી બનાવવાની રીત

આગળનો લેખ
Show comments