Publish Date: Fri, 24 Feb 2023 (13:25 IST)
Updated Date: Fri, 24 Feb 2023 (13:30 IST)
પતિ- આ કેવુ શાક બનાવ્યુ છે
ન લૂણ, ન મરચા અને ના કોઈ સ્વાદ છે
કામમાં તારો મને નથી લાગતુ
આખુ દિવસ મોબાઈલમાં વ્યસ્ત રહે છે
પત્ની આખ જોવાઈને બોલી- પહેલા પોતાની આખની સામે
થી મોબાઈલ હટાવો, ત્યારથી જોઈ રહી છુ પાણીમાં
ડુબાડીને ડુબાડીને રોટલી ખાઈ રહ્યા છો