Webdunia - Bharat's app for daily news and videos

Install App

ડાક ઘર ભરતી 2021- અંતિમ તારીખમાં એક અઠવાડિયુ બાકી 10મા પાસ 4368 પદો માટે જલ્દી કરવું આવેદન

Webdunia
શુક્રવાર, 21 મે 2021 (17:34 IST)
India Post GDS Recruitment 2021: બિહાર અને મહારાષ્ટ્ર પોસ્ટલ સર્કિલમાં ગ્રામીણ ડાક સેવનના 4368 પદો પર ભરતી માટે આવેદનની અંતિમ તારીખ નજીક આવી ગઈ છે. માત્ર એક અઠવાડિયુ બાકી છે. બિહાર પોસ્ટલ સર્કિલમાં 1940 અને મહારાષ્ટ્ર પોસ્ટલ સર્કિલમાં 2428 પદ છે. બન્ને જ સર્કિલ માટે આવેદનની અંતિમ તારીખ 26 મે 2021 છે. આ પદો માટે 10મા  પાસ ઉમેદવાર આવેદન કરી શકે છે. કોઈ લેખિત પરીક્ષા નથી થશે. ઉમેદવારોની પસંદગી મેરિટના આધારે થશેૢ મેરિટ 10મા પ્રાપ્તાંકોના આધારે બનશે. જો કોઈ ઉમેદવારની પાસે હાયર ક્વાલિફિકેશન છે તો કોઈ મહત્વ નથી રાખે. માત્ર 10માના માર્કસ જ પસંદના આધાર બનશે. ગ્રામીણ ડાક સેવનની આ ભરતી હેઠણ બ્રાચ પોસ્ટ માસ્ટર,  અસિસ્ટેંટ બ્રાચ પોસ્ટમાસ્ટર ડાક સેવક પદ ભરાશે. 
ઉમ્રસીમા 
- ન્યૂનતમ 18 વર્ષ અને વધારેથી વધારે 40 વર્ષ ઉમ્રની ગણના 27 એપ્રિલ 2021થી કરાશે. 
- વધારે ઉમ્રસીમાં અનુસૂચિત જાતિને પાંચ વર્ષ, ઓબીસી વર્ગમે ત્રણ વર્ષ અને દિવ્યાંગોને 10 વર્ષની છૂટ અપાશે. 
શૈક્ષણિક યોગ્યતા 
-માન્યતા પ્રાપ્ત શાળા શિક્ષા બોર્ડ દસમા કક્ષામાં પાસ હોય. 10માથી મેથ્સ સ્થાનીય ભાષા અને અંગ્રેજીમાં પાસ હોવુ જરૂરી. 10મા સુધી સ્થાનીય ભાષા ભણેલી હોવી પણ જરૂરી છે.
- ફરજિયાત શૈક્ષણિક યોગ્યતાથી વધારે યોગ્યતા રાખનાર ઉમેદવારને કોઈ પણ પ્રકાર મહત્વ આપવામાં  આવશે નહીં.
ટેક્નિકલ યોગ્યતા 
- માન્યતા  પ્રાપ્ત શાળા શિક્ષા બોર્ડથી 60 દિવસોનો બેસિક કંપ્યૂટર ટ્રેનિંગ સર્ટીફીકેટ મળ્યુ હોય . 
- જે ઉમેદવારોને ધોરન 10 કે 12 કે ઉચ્ચ શિક્ષામાં કંપ્યૂટરનો એક વિષયના રૂપમાં ભણ્યુ છે તેને કંપ્યૂટરની બેસિક જાણકારીના સર્ટિફિકેટથી છૂટ મળશે. 
પગાર 
-બીપીએમ માટે 12000 રૂપિયાથી 14500 રૂપિયા 
- જીડીએસ/એબીપીએમ માટે 10000થી 120000 રૂપિયા 
અહીં વાંચો આખુ નોટિફિકેશન 
India Post GDS Recruitment Maharashtra Postal Circle Notification 2021
India Post GDS Recruitment Bihar Postal Circle Notification 2021
પસંદ પ્રક્રિયા 
- ઉમેદવારોને ઑનલાઈન જમા આવેદનના આધારે મેરિટ લિસ્ટ તૈયાર કરી પસંદ કરાશે. 
- ઉચ્ચ શૈક્ષણિક યોગ્યતા રાખનાર ઉમેદવારોને કોઈ પણ પ્રકારની પ્રાથમિકતા નહી મળશે. અંતિમ પસંદ 10મા માં પ્રાપ્ત અંકોના આધારે થશે. 
- જો આવેદક પ્રાથમિકતાના રૂપમાં 5 પદના ચયન કર્યુ છે અને મેરિટના આધારે તેનો એકથી વધારે પદ માટે ચયન થઈ જાય છે તો તેને એક જ પદ માતે પસંદહી કરાશે. 
 
પદ મેળવવા માટે બીજી શરતો 
નિવાસ 
પદો માટે અંતિમ રૂપથી પસંદગી થતા ઉમેદવારો માટે આ જરૂરી થશે કે તે પસંદગીના એક મહીનાની અંદર સંબંધિત બ્રાંચ પોસ્ટ ઑફિસવાળા ગામડામાં રહેવાનો પ્રમાણ પ્રસ્તુત કરવું. 
આવકના સ્ત્રોત- પદો માટે પસંદગી ઉમેદવારોને આ પ્રમાણ આપવુ પડશે કે તેમની પાસે આવકનો એક બીજો સ્ત્રોત છે. એટલે કે તેમની આજીવિકા માટે માત્ર ડાક વિભાગથી મળતા પગાર પર નિર્ભર નથી. આ પ્રમાણ પસંદગીના 30 દિવસોની અંદર આપવું પડશે.
 
બ્રાંચ પોસ્ટ ઑફિસ માટે સ્થાનની પસંદગી- જીડીએસ બીપીએમ પદ માટે ચયન કરેલ ઉમેદવારોને બ્રાંચ પોસ્ટ ઑફિસ માટે નક્કી ગામડામાં પોસ્ટ ઑફિસ સંચાલન માટે સ્થાનની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવી પડશે. આ કાર્ય પસંદગીના 30 દિવસની અંદર કરવુ પડશે. 
ઈચ્છુક ઉમેદવાર  appost.in કે appost.in/gdsonline પર જઈને વિસ્તૃત નોટિફિકેશન જોઈ શકે છે.
વધારે જાણકારી માટે
બિહાર 0612-2235000
adrecruitmentbihar@gmail.com
મહારાષ્ટ્ર 
022-22626214

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

મલ્લિકાર્જુન ખડગેએ મહારાષ્ટ્રમાં હાર માટે શું કારણ આપ્યું? ઈશારા-ઈશારામાં રાહુલ ગાંધી પણ લપેટાઈ ગયા

ગુજરાત ATS એ કરી મોટી કાર્યવાહી, પાકિસ્તાન માટે જાસૂસી કરી રહેલ આરોપીને પકડ્યો, કોસ્ટ ગાર્ડની સૂચનાઓ મોકલી રહ્યો હતો પાકિસ્તાન

ગુજરાતના ખેડૂતોની આ માંગને સીએમ ભૂપેન્દ્ર પટેલે કરી પુરી, લીધો આ મોટો નિર્ણય

ચાલતી એંબુલેંસમાં 16 વર્ષની છોકરીથી દુષ્કર્મ બેન અને જીજા પણ શામેલ મઉગંજ

5 ધોરણ નાપાસ... 30 દિવસમાં 5 હત્યા અને 3 બળાત્કાર; જાણો કેવી રીતે ગુજરાતનો 'સિરિયલ કિલર' પોલીસના હાથે ઝડપાયો?

આગળનો લેખ
Show comments