Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

સરકારી નૌકરી 2021- 12 માપાસ માટે પોલીસ વિભાગમાં નૌકરીઓ 26 મે સુધી કરવુ આવેદન

સરકારી નૌકરી 2021- 12 માપાસ માટે પોલીસ વિભાગમાં નૌકરીઓ 26 મે સુધી કરવુ આવેદન
, શુક્રવાર, 21 મે 2021 (10:31 IST)
કાંસ્ટેબલ અને ઈંસ્પેકટરના 900થી પણ વધારે પદો પર નિકળી છે નોકરીઓ- ગોવા પોલીસએ પોલીસ કાંસ્ટેબલ અને સબ ઈંસ્પેકટરના કુળ 938 પદો પર ભરતી માટે આવેદન આમંત્રિત કર્યા છે. ઈચ્છુક ઉમેદવાર 
ગોવા પોલીસના અધિકારિક વેબસાઈટ  citizen.goapolice.gov.in પર જઈને આવેદન કરી શકે છે. ધ્યાન રાખો ઉમેદવારોને ગોવાના ઑફિસમાં જઈને આવેદન પત્ર જમા કરી શકે છે. આવેદનની અંતિમ તિથિ 26 મે 2021 નક્કી કરાઈ છે. તેનાથી સંબંધિત વધારે જાણકારી માટે આ ડાયરેક્ટ લિકં પર કિલ્ક કરો.  
 
પદો નો વિવરણ કુળ પદ - 938 પોલીસ કાંસ્ટેબલ-913 પદ સબ ઈંસ્પેક્ટર (માસ્ટર) 15 પદ 
સબ ઈંસ્પેકટર (ઈંજન ડ્રાઈવર) 10 પદ 
આવેદન ફી- સામાન્ય વર્ગના ઉમેદવારોને 200 રૂપિયા 
તેમજ એસસી/એસટી/પીડ્બ્લ્યૂડી/ ઈડ્બ્લ્યુ / ઈએક્સ
સર્વિસમેન વર્ગના ઉમેદવારો માટે આવેદન ફી 100 રૂપિયા 
 
વધુ જાણકારી 
ઉમ્ર સીમા - પોલીસ કાંસ્ટેબલ ના પદ પર આવેદન કરવા માટે 30 એપ્રિલને ઉમેદવારની ઉમ્ર 18 વર્ષ થી 28 વર્ષના વચ્ચે હોવી જોઈએ.  
તેમજ સબ ઈંસ્પેક્ટર  
માટે 26 મે સુધી ઉમેદવારની ઉમ્ર 45 વર્ષથી વધારે નહી હોવી જોઈએ. શૈક્ષણિક યોગ્યતા
કોઈ પણ માન્યતા પ્રાપ્ત બોર્ડ બારમા ધોરણ પાસ કરનાર ઉમેદવારો આ પદો માટે આવેદન કરી શકે છે. 
પગાર- કાંસ્ટેબલ 19900 રૂપિયાથી 63200 રૂપિયા સુધી 
સબ ઈંસ્પેક્ટર 35400 રૂપિયાથી 1,12,400 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

MiG-21 Aircraft Crashed: પંજાબમાં વાયુસેનાનુ MiG-21 લડાકૂ વિમાન દુર્ઘટનાગ્રસ્ત, સ્ક્વાડ્રન લીડર અભિનવ ચૌધરીનુ મોત