Webdunia - Bharat's app for daily news and videos

Install App

ઝારખંડમાં રાબડી દેવી, તેજસ્વી અને તેજપ્રતાપ રહેશે રાજદના સ્ટાર પ્રચારક

Webdunia
શનિવાર, 16 નવેમ્બર 2019 (14:27 IST)
રાંચી. રાષ્ટ્રીય જનતા દળે ઝારખંડમાં થનારી વિધાનસભા ચૂંટણીમાં બિહારમાં રાજદ વિધાનમંડળ દળની નેતા રાબડી દેવી નેતા પ્રતિપક્ષ તેજસ્વી પ્રસાદ યાદવ, ધારાસભ્ય  તેજ પ્રતાપ યાદવ અને રાજ્યસભા સા6સદ મીસા ભારતીને સ્ટાર પ્રચારક બનાવ્યા છે. 
 
ઝારખંડની રાજદના (RJD)ના અધ્યક્ષ અભયસિંહે આજે પાર્ટીના સ્ટાર પ્રચારકોની સૂચિ જાહેર કરતાં કહ્યું કે ઝારખંડની તમામ 81 બેઠકો પર ઝારખંડ મુક્તિ મોરચાના કાર્યકારી અધય્ક્ષ હેમંત સોરેન અને કોંગ્રેસ નેતાઓ સાથે રાજદની તરફથી બિહારની પૂર્વ મુખ્યમંત્રી રાબડી દેવી, તેજસ્વી પ્રસાદ યાદવ, અને શ્રીમતી મીસા ભારતી ચૂંટણી પ્રચાર કરશે. 
 
 
નોંધનીય છે કે ઝારખંડમાં જેએમએમના નેતૃત્વ હેઠળના મહાગઠબંધન, દેવઘર, ગોદડા, કોડરમા, ચત્રા, બરખા, છત્રપુર અને હુસેનાબાદ બેઠકો વચ્ચે બેઠકના સંકલન હેઠળ આરજેડીમાં ગઈ છે. આ 7 માંથી 5 બેઠકો પર આરજેડીએ તેના ઉમેદવારોના નામની જાહેરાત કરી છે.
 

સંબંધિત સમાચાર

બાથરૂમમા નળથી પાણી આવે છે Slow તો, આ સરળ ટિપ્સની મદદથી કરો ઠીક

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - માતેમા બીજા બધા વગડાના વા... મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

mulberry- શેતૂર ખરીદતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, તમારા પૈસાનો વ્યય નહીં થાય

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

કોવિશીલ્ડના સાઈડ ઈફેક્ટ્સ, શુ આ વેક્સીન લેનારાઓને કોઈ જોખમ ખરુ ?

BJP મા જોડાઈ Anupama, રૂપાલી ગાંગુલીની પોલીટિક્સમાં એંટ્રી, ભાજપામાં થઈ સામેલ

Anushka Sharma Birthday: અનુષ્કા શર્માનો 36મો જન્મદિવસ, જાણો તેમના જીવન સાથે જોડાયેલી રોચક વાતો

ગુજરાતી જોક્સ - ગરમીનો મજેદાર જોક્સ

Top 15 Religious places of Gujarat- ગુજરાતના જાણીતા સ્થળો

જોકસ - મંદિરમાં પુજારી

આગળનો લેખ
Show comments