Webdunia - Bharat's app for daily news and videos

Install App

ઝારખંડ વિધાનસભાની ચૂંટણી - BJP એ જાહેર કરી ઉમેદવારોની ચોથી યાદી

Webdunia
શનિવાર, 16 નવેમ્બર 2019 (14:16 IST)
ઝારખંડ વિધાનસભાની ચૂંટણી માટે ભાજપે ઉમેદવારોની ચોથી યાદી જાહેર કરી છે. શનિવારે કેન્દ્રીય ચૂંટણી સમિતિએ 3 ઉમેદવારોની જાહેરાત કરી હતી. ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય મહાસચિવ દ્વારા જારી કરાયેલી આ યાદીમાં અરુણસિંઘ, જુગસલાઇથી મોચી રામ બૌરી, જગન્નાથપુરથી સુધીર સુન્ડી અને તામારથી રીટા દેવી મુંડાનું વરણી કરવામાં આવ્યું છે. આ સાથે જ ભાજપે ઝારખંડની 81 બેઠકોમાંથી 71 ઉમેદવારોની જાહેરાત કરી છે.
 
ચોથી યાદીમાં આ નામનો છે સમાવેશ 
 
સીટ                ઉમેદવાર 
 
જુગસલાઈ          મોતીરામ બાઉરી 
તમાડ              રીતા દેવી મુંડા 
જગરન્નાથપુર       સુધીર સૂંડી 
 
 
ઝારખંડમાં 30 નવેમ્બરથી 20 ડિસેમ્બર સુધી 5 તબક્કામાં મતદાન થશે. પરિણામ 23 ડિસેમ્બરે જાહેર કરવામાં આવશે.

સંબંધિત સમાચાર

ડાયાબિટીસમાં ફાયદાકારક છે આ બીજ, જાણો શુગર લેવલ કંટ્રોલ કરવા માટે કયા બીજ ખાવા જોઈએ ?

દૂધવાળી ચા ને ICMR બતાવી સોંથી ખતરનાક, જાણી લો તો પછી કઈ ચા પીવી જોઈએ ?

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

બાળકમાં confidence વધારવા માટે પેરેંટસ કરો આ કામ, જીવનના દરેક પરીક્ષામાં થશે પાસ

'તારક મેહતા' ના સોઢી 25 દિવસ પછી ઘરે પરત ફર્યા, આટલા દિક્વસ ક્યા હતા ગુરુચરણ સિંહ થયો ખુલાસો

Jokes- હા, કંજૂસ તો છે

કાંસમાં હાથમાં પ્લાસ્ટર સાથે દેખાઈ ઐશ્વર્યા, પુત્રી આરાધ્યાએ દરેક પગલે આપ્યો માતાનો સાથ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

આગળનો લેખ
Show comments