Webdunia - Bharat's app for daily news and videos

Install App

Kalashtami- કાલાષ્ટમી આ ઉપાય બનાવશે માલામાલ

Webdunia
ગુરુવાર, 13 એપ્રિલ 2023 (09:11 IST)
વૈશાખ મહિનાની અષ્ટમી તિથિને કાલાષ્ટમી કહેવામાં આવે છે. દેવ કાળભૈરવ છે. તાંત્રિકો માટે આ રાત્રિ ખૂબ ખાસ હોય છે. તેઓ તંત્ર ક્રિયાના માધ્યમથી અભિષ્ટ સિદ્ધિયો મેળવે છે.  આ રાત્રે કરવામાં આવેલ જાદૂ ટોના, તંત્ર-મંત્ર, વશીકરણ અને રહસ્યમયી વિદ્યાઓની કાટ મેળવવી મુશ્કેલ થાય છે.  સતર્કતા સાથે આ સિદ્ધિયોને અંજામ આપવામાં આવે છે.  નનાકડી ભૂલ મોટી સમસ્યાઓ ઉભી કરી શકે છે.  તમે પણ આ દુર્લભ યોગનો લાભ ઉઠાવો અને ઘર જ કેટલાક અચૂક ઉપાય કરીને વેપારની ધીમી ગતિને વધારી શકો છો. 
 
-  સૂર્યાસ્ત પછી આખી અડધ, લાલ ફુલ, લાલ મીઠાઈ, એક લોટો જળ અને લીંબૂ બાબા કાળભૈરવને અર્પિત કરો. 
 
- રાત્રે બાબા કાળભૈરવને સવા સો ગ્રામ આખી કાળી અડદ અર્પિત કરો. પછી ફૂલ, માળા અને દિવો પ્રજવલ્લિત કરીને પૂજા કરો. આ સાથે ભૈરવ બાબાના આ મંત્રનો જાપ કરો. આવુ કરવાથી બધા કષ્ટોથી મુક્તિ મળી જશે.  પૂજન સમાપ્ત થયા પછી અડદમાંથી 11 દાણા કાઢો અને તમરી દુકાન અથવા કાર્યસ્થળ પર વિખેરી દો. 
 
ૐ ભ્રં કાળ ભૈરવાય ફટ 
ૐ હં ષં નં ગં કં સં ખં મહાકાલ ભૈરવાય નમ:
ૐ ભયહરણં ચ ભૈરવ: 
 
આ ઉપરાંત શત્રુઓથી મુક્તિ માટે આ મંત્રનો જાપ કરો 
 
ૐ હ્રીં બટુકાય આપદુર્દ્ધારણાય કુરુકુરુ બટુકાય હ્રીં 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

પ્રિયંકા ચોપડાની આ તસ્વીર જોઈને ચોકી ગયા ફેંસ, બોલ્યા - હાર્દિક પંડ્યાની આત્મા આવી ગઈ

HBD: પ્રિયંકા ચોપરા-પ્રિયંકા સૌથી લોકપ્રિય હસ્તિયોમાંથી એક

Hardik-Natasha: હાર્દિક સાથે ડાયવોર્સની અફવા વચ્ચે શુ પોતાના દેશ પરત ફરી નતાશા ? પુત્ર સાથે એયરપોર્ટ પર જોવા મળી

HBD Katrina Kaif- કેટરિના કૈફનું સાચું નામ શું છે.

Anant-Radhika Wedding Reception: 'આ લગ્નનું ઘર છે, માફ કરી દેજો...' નીતા અંબાણીએ મીડિયા સામે કેમ હાથ જોડી દીધા?

વધુ જુઓ..

નવીનતમ

Guru pushya nakshatra 2024- ગુરૂ પુષ્ય યોગમાં કરો આ ઉપાય, દરેક કામમા મળશે સફળતા, અક્ષય અને સમૃદ્ધિ

Diwali Vastu Tips: દિવાળી પર લઈ આવો આ ચમત્કારીક છોડ, ચુંબકની જેમ ખેંચાઈને આવશે પૈસો

Diwali 2024 - દિવાળી છે પાંચ દિવસનો તહેવાર

Dhanteras 2024- ધનતેરસ પર મીઠું શા માટે ખરીદવુ, કરો આ ઉપાય

કાળી ચૌદસ ક્યારે ઉજવાશે, 30મી કે 31મી ઓક્ટોબર? જાણો ચોક્કસ તારીખ, મહત્વ અને ઉપાય

આગળનો લેખ
Show comments