Festival Posters

Whatsappને જલ્દી મળી શકે છે ડાર્ક મોડ ફીચર

Webdunia
મંગળવાર, 22 જાન્યુઆરી 2019 (16:40 IST)
વ્હાટ્સએપ્પ ડાર્ક મોડ છેલ્લા કેટલાક સમયથી ચર્ચામાં છે અને તેના પર કામ ચાલી રહ્યુ છે. આ વ્હાટ્સએપનું  લાંબા સમયથી રાહ જોવાય રહેલ ફીચર બની ગયુ છે.   હવે આગામી ફીચરની એક કાંસ્સૈપ્ટ ઈમેજ ઓનલાઈન જોવામાં આવી છે. જેનાથી વ્હાટ્સએપના ડાર્ક મોડ ફીચરની કે ઝલક જોવા મળે છે કે આ ફીચર કેવુ દેખાશે.  WABetaInfo  એ ટ્વિટર પર વ્હાટ્સએપન્ના એંડરોઈડ વર્જનની ડાર્ક મોડ ફીચરનો સ્ક્રીન શૉટ શેયર કર્યો છે. જો કે આવુ પહેલીવાર નથી થયુ જ્યારે વ્હાટ્સએપ્પ ડાર્ક મોડની તસ્વીર સામે આવી છે. 
 
જેવુ નામની જાણ થાય છે કે વ્હાટ્સએપ્પના આ ફીચરમાં એપ પર ચૈટનુ બૈકગ્રાઉંડ ડાર્ક થઈ જશે. આ એવો જ ડાર્ક મોડ છે જે યૂટ્યુબ ટ્વિટર ગૂગલ મૈપ્સ વગેરે પર જોવા મળે છે. અગાઉની રિપોર્ટથી આ સંકેત મળે છે કે આ ફીચરને મૈન્યૂઅલી સ્વિચ કરી શકાય છે. પણ કેટલીક રિપોર્ટથી એ પણ માહિતી મળે છે કે એક વિકલ્પ હેઠળ યૂઝર જે ટાઈમથી કરશે એ હિસાબથી દરરોજ ડાર્ક મોડ એ સમયથી ઓટોમેટિકલી એક્ટિવેટ થઈ જશે. 
 
હાલ કંપનીએ સત્તાવાર રૂપે આગામી ફીચરની જાહેરાત કરી નથી. અત્યાર સુધી આ ફીચરની રિલીસ ડેટ વિશે કોઈ માહિતી સામે આવી નથી. 
 
ડાર્ક મોડ લેટેસ્ટ ઓએસ 9.0 પાઈ નુ કી ફીચર છે. આ ફીચરથી લો-લાઈટ કંડિશનમાં ફોનને યૂઝ કરવો સરળ બને છે.  આ વ્હાઈટ લાઈટ ઈટરફેસ ને નિયંત્રિત કરે છે. આ ઉપરાંત આ સ્માર્ટ ફોનની બેટરી લાઈફને પણ વધારે છે.  ગૂગલનુ કહેવુ છે કે ડાર્ક મોડ 43% ઓછી બેટરીનો ઉપયોગ કરે છે. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

સુકાયેલા ફાટેલા હોઠને બનાવો એકદમ મુલાયમ, અપનાવો આ નેચરલ ટિપ્સ, તરત જ રિઝલ્ટ મળશે

આ સફેદ વસ્તુ છે કેલ્શિયમથી ભરપૂર, હાડકાઓ માટે છે રામબાણ, શિયાળામાં જરૂર કરો ડાયેટમાં સામેલ

જાન્યુઆરીમાં પેદા થતા બાળકોના નામ નથી આવતો સમજ? જાણો મોડર્ન અને યુનિક નામ

Fruit Chaat Recipe - વ્રત માટે પૌષ્ટિક ફળની ચાટ બનાવો

દેશપ્રેમ નિબંધ

વધુ જુઓ..

નવીનતમ

ગુજરાતી જોક્સ - મોડો કેમ થયો

ગુજરાતી જોક્સ - એક એવી વાત

નુપુર સેનને સ્ટેબિન બેન સાથે ખ્રિસ્તી લગ્ન વિધિથી લગ્ન કર્યા; સુંદર લગ્નની તસવીરો જુઓ

'વિનોદ ખન્ના સ્વર્ગમાંથી હસતા હશે': રિલીઝ થયાના 35 દિવસ પછી અભિનેત્રીએ જોઈ ધુરંધર, અક્ષય ખન્ના વિશે કહી આ વાત

ગુજરાતી જોક્સ - કેટલો સમય થયો

આગળનો લેખ
Show comments