Festival Posters

ભારતમાં લાંચ થઈ રહ્યું છે વ્હાટસએપ Pay થઈ શકે છે ગેમચેંજર પેટીએમને આપશે ટક્કર

Webdunia
સોમવાર, 6 મે 2019 (13:15 IST)
સોશિયલ મીડિયા કંપની ફેસબુકના સીઈઓ અને સંસ્થાપક માર્ક જુકરબર્ગએ 24 એપ્રિલને જાહેરાત કરી હતી જે તેમના સહયોગી કંપની વ્હાટસએપ જલ્દીજ ભારતમાં તેમની પેમેંટ સેવા વ્હાટસએપ પેને શરૂ કરી રહી છે. આ સેવાને શરૂ કરવા માટે અત્યારે કંપની તરફથી બધી તૈયારીઓ ચાલી રહી છે. 
 
ભારતમાં વ્હાટસએપ પે પેટીએમને ટ્ક્કર આપશે 
અટાલુ થઈ શકે છે ભારતનો ડિજિટલ પેમેંટ ઉદ્યોગ 
માત્ર વ્હાટએપ જ નહી તાજેતરમાં જ અમેજનમાં પણ એંડ્રાયડ ગ્રાહકો માટે અમેજન પે યૂપીઆઈ લાંચ કરવાની જાહેરાત કરી હતી. તેની સાથે જ એપ્પલમાં પણ 
 
બજારમાં પગલા રાખી છે. ગૂગલ પી પણ આ ક્ષેત્રમાં તેમની મોજૂદગીને મજબૂતી આપી છે. માર્ચમાં ગૂગલ પે રેકાર્ડ 81 અરબ લેન દેનને અંજામ આપ્યું હતું. 
 
જણાવીએ કે હાલમાં ગૂગલ પેના નજીક 4.5 કરોડ ગ્રાહક છે. વર્ષ 2023 સુધી ભારતનો ડિજિટલ પેમેંટ ઉદ્યોગ એક લાખ કરોડ ડૉલરના થઈ જવાની આશા 
 
છે. 
સૌથી મૉટું ગેમ ચેંજર હશે વ્હાટએપ પે 
હકીકતમાં વ્હાટસએપ પે આ ક્ષેત્રના સૌથી મોટું ગેમચેંજર બની રહ્યુ છે. આવુ તેથી કારણકે વર્તમાનમાં વ્હાટસએપના 30 કરોડ ગ્રાહક છે. તેથી પીયઅ તૂ પીયર 
 
યૂપીઆઈ આધારિત પેમેંટ સર્વિસ શરૂ થયા પછી વ્હાટસએપ તેમના ગ્રાહકોની સંખ્યાની બાબતમા આ ક્ષત્રના મહાન પેટીએઅને પછાડી શકે છે. 
 
 
 
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ગુજરાતી નિબંધ - અટલ બિહારી વાજપેયી

Makeup Mistakes: ચેહરા પર લગાવો છો રેગુલર ફાઉંડેશન તો થશે આ પ્રોબ્લેમ

Jingle Bell Song in Gujarati : ક્રિસમસ માટે નહોતું બનાવાયું 'જિંગલ બેલ્સ' ગીત, જાણો કેવી રીતે થયું આટલું ફેમસ, અને શું થાય છે તેનો મતલબ ?

મધમાં એક વસ્તુ મિક્સ કરીને ખાશો તો દૂર થઈ જશે ખાંસી-ગળાની ખરાશ, અને વજન ઘટાડવામાં પણ અસરકારક

Chocolate Cupcakes થી ક્રિસમસને બનાવો ખાસ, જાણો રેસિપી

વધુ જુઓ..

નવીનતમ

ગુજરાતી જોક્સ - નવી ગર્લફ્રેન્ડ

VIDEO: ઋત્વિક રોશનની જેમ કાકાના લગ્નમા નાચ્યા પુત્ર રેહાન-રિદાન, પિંકી બોલી - દાદી હોવાનુ ગર્વ છે

jokes ગુજરાતી જોક્સ - ગર્લફ્રેન્ડ ઘરે એકલી હતી

આજના રમુજી જોક્સ: શું થયું...?

Govinda birthday- ગોવિંદા વિશે 25 રોચક જાણકારી

આગળનો લેખ
Show comments